________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
કમાણ માટે જ વિચારે, વિવેકને ધારણ કરો. આ મુજબ ઉપદેશ આપી સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ભવ્યજનોને પુછે કે, તમેએ મનુષ્ય જન્મને ધારણ કર્યો જન્મને ધારણ કરી શું શું કાર્ય કર્યું ? તે ઉપર ૧૩ મા પદની કાવ્ય રચના કરતાં કહે છે કે, (૨) માયામાં મનડું મોહ્યું રે જાગીને જે તું, નરભવનું જીવન ખોયું રે જાગીને જે તું. આ-રાગ. માતાની કખે આવી, નવ માસ ઉધો રહિયે,
ત્યાં દુઃખ અનંતુ લહીયે રે. જાગીને જે તું ? બાલપણામાં સમજ્યો ન દેવગુરૂ સેવા,
રમવું ને મીઠા મેવા રે. જાગીને જે તું જરા જુવાનીમાં જીવતીના સંગ બહુ ખેલ્યો,
તે ધર્મને પડતે મેલ્યો છે. જાગીને જે તું ! પિસા માટે પાપ કર્યા તે બહુ ભારી,
તેં આતમને વિસારી રે. જાગીને જો તું આકા રાગ દ્વેષે વાદ્યો અજ્ઞાને ભરમાયે,
નાહક જ્યાં ત્યાં ઘાયે રે. જાગીને જે તું પા સુખે દુખે પ્રાણીને એક દિન મરવું,
પણ કામ વધાર્યું વરવું રે. જાગીને જો તું દા કરીશ તું જેવું પામીશ ભાઈ તેવું, કઈને કાંઈ ન કહેવું દેવું રે. જાગીને જે તે પછી
For Private And Personal Use Only