________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
કે, ચિતા કહો. તેના ઉપર રાખેલ ભજન ફલીભૂત થતું નથી. માટે ચિન્તાઓને પ્રથમ ત્યાગ કરવો જરૂરી છે. તથા શૂન્ય દેષને પણ ટાળવાની અગત્યતા છે. તમે જાણે છે કે, ઉપગ, ખ્યાલ, ધ્યાન રાખ્યા વિના એકેય કાર્ય સુધરતું નથી. મનને જેમ તેમ દેડવતાં જે ઉપગ જોઈએ તે રહેતું નથી. એથી ભજનમાં ભૂલો પડે. માટે શૂન્ય દેષને દૂર કરવા જેવો છે. તથા અવિધિ દેષનો પણ ત્યાગ કરવો. વિધિમાં ધ્યાન રાખવાના બદલે, મનની ઈચ્છા મુજબ ક્રિયા કરે તે અવિધિ દોષ કહેવાય. તથા અતિપરિણતિ દોષને ત્યાગ કરવાની જરૂર છે. જે ક્રિયામાં જે જે વિધાન બતાવેલ છે, તેથી પોતાની કુશળતા બતાવવા અધિકાધિક કરે તે અતિપરિણતિ દેષ કહેવાય આ મુજબ ચાર દેષોને ટાળવાથી ધાર્મિક ક્રિયાઓ ફેલવતી બને છે. પછી સામાયિકની ક્રિયા હોય કે, પ્રભુની પૂજા હોય કે, જ્ઞાન ધ્યાન હેય. દરેકમાં ઉપરોક્ત દેને ત્યાગ કરવો જરૂરી છે. દેને ટાળી ભજન, કીર્તન કરનારાઓના દોષે તથા પાપ ખસવા માંડે છે. તેથી દેશે અને પાપ ખસતા, સાંસારિક પદાર્થોમાં જે આસક્તિ છે તે નાશ પામે છે. વ્યાવહારિક કાર્યોમાં ચીકણા કર્મ બંધને અભાવ થાય છે. માટે અરે ભાગ્યશાલીઓ! અનુકુલ સાધન સામગ્રી મળતાં અમે જ સુખી છીએ. અને હવે દુઃખ આવવાનું છે નહિ. આમ વિચારણા કરી મનમાં શું હરખાએ છે? અને મલકાઓ છો? અનુકુલ સાધને હેતે પણ જરા, મરણ
For Private And Personal Use Only