________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
દ્વીધે, વિષયકષાયના વિકારામાં અધિકાધિક સાવ્યા. આવા સાધનો સાચા સુખને દેનારા કેમ કહેવાય ? માટે તેના ઉપર જે ભરાંસા છે તેનો ત્યાગ કરી, શ્રીઅરિહંતનુ ભજન કરે. તેમનુ શરણુ, આધાર સ્વીકારો તે જ આધિ, વ્યાધિ અને ઉપાધિજન્ય ચિન્તાઓ અને વિડંબનાઓ ટળશે, અને અપૂર્વ, કઈ દિવસે નહિ પ્રાપ્ત થએલ આનંદની લહેરીઆનો આવિર્ભાવ થશે. આ મુજબ મનને નિત્ય શીખામણ આપવાની જરૂર છે કે, અરે મનડા ? જ્યાં દુ:ખની ગર્તાઓ છે, તેમજ તેમાંથી નીકળવાનો ઉપાય નથી, ત્યાં શા માટે ભટકે છે, તેનુ ભજન કરે છે, અને મનની સાથે અરે માનવીએ, તમા કયાં ભટકાએ છે ? માટે માનસિક વૃત્તિઓને યશ કરી, શ્રી અરિહંત ભગવાનનું ભજન કરી. તેમનુ ભજન કરવાપૂર્વક, તેમની આજ્ઞા મુજબ સંસારમાં રહેા. એટલે ધર્મનો આદર કરી, જન્મમરણના અત્યંત કષ્ટદાયક સંચાગેા, નિમિત્તોને દૂર કરા. પ્રભુ ભજન, ચાર દોષાને દૂર કરીને કરવુ જોઇએ. તે જ માનસિક વૃત્તિએ કખજે આવી, સ્થિરતા ધારણ કરે છે. તે ચાર દોષા, જેવા કે, દગ્ધ, શુન્ય, અવિધિ, અને અતિપરિણિત. આ ચાર દાષા ટાળ્યા વિના ભજન કરનારનુ મન સ્થિર થતું નથી; દુન્યવી ચિન્તાએ કરતા જે વિધિ અતાવી છે, તે મુજખ ભજન થતું ન હાવાથી, ઇષ્ટ ફૂલ મળતું નથી. તવાની ઉપર રોટલી મૂકી હાય, પણ વિધિપૂર્વક ફેરવવામાં આવે નહિ તે તે બળી જાય. તે મુજબ, દુન્યવી ચિન્તા કહો
For Private And Personal Use Only