________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
મૂછ મરડી મહાલતાને, ગરવે દેતા ગાળ રે; રાવણ જેવા રાજવી પણ, કેળીયા થઈ કાળ રે.
ભજન ||રા દેતા હસી હસી તાળીયોને, માયામાં ગુલતાન રે, પરભવ વાટે ચાલીયા તે, ભૂલી ભમે નાદાન રે.
ભજન ફા રજની થોડી વેશ ઝાઝા, આયુ એળે ન ગુમાવરે, ફરી ફરીને નહિ મળે છવ, ધર્મ કરણનો દાવ રે.
ભજન | જરૂર જન્મી જાવું એક દિન, કાઈ ન જગ ઉમરંતરે, બુદ્ધિસાગર શરણ કરી લ્યો, દેવ શ્રી અરિહંત રે.
ભજન પણ સદ્દગુરુ ફરમાવે છે કે, જે માનવગણ પિતાની મુસાફરી, સંસારમાં સુગમતાએ થાય અને આધિ-વ્યાધિની વિડંબના વળગે નહિ તે માટે સાંસારિક સાધન સામગ્રીનું શરણ લઈ, તેના ઉપર સુખને આધાર રાખે છે તેને સમ્યગ જ્ઞાની કહે છે કે, તેવા સાધનનું શરણું, આધાર સ્વીકારી લેણ સુખી થયે ? કોના હયાની ચિન્તા ઓછી થઈ? કોને નિર્ભેળ સાચા સુખની પ્રાપ્તિ થઈ! તે તો કહે? કેઈને પણ નહીં. તેવા સાધન ઉપર સુખનો જે વિશ્વાસ રાખ્યું હતું તે જ સાધનોએ દગો
For Private And Personal Use Only