________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
તો પાછળ દોડતું આવે છે ને ? તેના વિચાર કરવામાં આવે તા હરખાવા કે મલકાવા જેવું છે જ નહિ. કયારે આવીને બાજ, ચકલીને ઝડપી લે, તેની માક મૃત્યુ ઝડપી લેશે તેની ખબર પડશે નહિ. માટે પ્રભુ ભજન વિગેરે શુભ ક્રિયાઓ, માનસિક, વાચિક, અને કાયિક વૃત્તિએની એકતા કરીને ધ્યાન રાખવા ઉપયોગ રાખો. મધુ બિન્દુના દૃષ્ટાંત માફક વન રાખશે નહિ.
એક પથિક, મુસાફર, ગભીર અને ભયકર અટવીમાં માર્ગ ન જડવાથી પરિભ્રમણ કરી રહેલ છે. નીકળવાના મા સુતા નથી. તેવામાં એક વિકરાળ હાથી તેની પાછળ પડયો. તેથી અધિક ભયભીત બની, પ્રાણા બચાવવા દોડા દોડી કરતા ખ્યાલ ન રહેવાથી એક ગાજારા કુવામાં ભૂસ્કા માર્યાં. તેવામાં એક વડલાની વડવાઈ પકડી લીધી, અને ભયને દૂર કરી નિર્ભયતાયે રહ્યો છે. પણ તે ગેજારા કુવામાં નીચે મુખ વિકાસી રહેલ, અજગર દેખતા નથી. તથા પાછળ પડેલા હાથી પેાતાની સૂંઢ વડે વડલાને હચમચાવી રહેલ છે. અને કાળા અને ધેાળા આ બે ઉદરા વડલાના મૂળને કાપી રહેલા છે. તે પણ દેખતા નથી. પણ્ વટમાં રહેલ મધપૂડામાંથી મધના જે બિન્દુએ પડીને મુખ આગળ આવતા હતા. તેને ચાટી રહેલ છે. તેમાં જ મીઠાશ માની મુગ્ધ અનેલ છે. પણ કાં મીઠાશ આવશે તેની ખબર નથી. તેથી મલકાઈ રહ્યો છે. અને હરખાઈ રહ્યો છે. એ અરસામાં
એક વિદ્યાધરે વિમાનમાં બેસી, તે સ્થલે ગમન કરતાં, મધુ
For Private And Personal Use Only