________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
વાત કહી દેશે. માટે પ્રથમ તેની માતાને મારી, પછી તેને ઘાટ ઘડુ. આમ વિચારી તેણીને મારી નાંખી. તેથી તેને દીકરે ભય પામી નાઠે. બહાર આવીને બોલવા લાગ્યું કે, મારી બાને મારા બાપે મારી નાંખી, લકે એકઠા થયા. ફોજદાર વિગેરે હાજર થયા. તે ભીલને પકડી સખ્ત સજા કરી. જીવનપર્યત કેદખાનામાં સપ્ત મજૂરી કરવી પડી. અને સઘળો ચોરીને માલ, ફોજદાર વિગેરેએ કબજે કરી રાજાને સ. રાજા પ્રમાણિક હતિ તેથી જાહેરાત કરી છે, જેને માલ ચોરાએલ હોય તે રાજાની પાસે રહેલ છે. તે ઓળખી લઈ જાય. જેના માલ
રાએલ નહિ હોય અને લેશે તેને સખ્ત સજા કરવામાં આવશે. દરેક માણસેએ જેને માલ ચોરાએલ હતો તેજ ઓળખી લઈ ગયા. ભીક્ષુ જીવંતપર્યત કેદખાનામાં સખ્ત મજુરી કરવાથી ઘણે દુઃખી થશે. અને મરણ પછી પણ દુર્ગતિમાં અત્યંત દુઃખ વેઠવું પડ્યું. આમ સમજી ચોરી, જારીને ત્યાગ કરવો જરૂરી છે. અને કદાચ પકડાય નહિ તે પણ કાળ તે પાછળ ઝપાટાબંધ દેડતા આવે છે. આમ સમજીને પ્રમાણિકતાયે વર્તન રાખવું. કાળ કોઈને પણ છોડતું નથી. ભલે પછી રાજા, રંક કે સઘળી પૃથ્વીને સમ્રાટ હોય. પણ છેવટે કાળના પાશમાં પકડાવું પડે છે. બાદશાહ કે બહાદુર હોય, શેઠ હોય કે શાહુકાર હોય તે પણ કેટલાક મરણબાદ ઘરમાં દટાયા. કેટલાક ભૂમિકાઓમાં ઘલાયા. કેટલાકના શરીરે ચિતાની અગ્નિમાં બળી રાખ
For Private And Personal Use Only