________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
કરતા કે, આ આયડી મારા ઘરની વાત અન્યજનાને કહેશે તેા સઘળી પેાલની જાહેરાત થશે. ફાજદાર, પોલીસને ખખર પડશે તા સઘળા ચારીના માલ કબજે કરશે. એટલું જ નહિ પણ મને પકડી સખત શિક્ષા-સજા કરશે. માટે આ સ્ત્રીને ઘણા વર્ષો સુધી જીવતી રાખવી નહિ. ચારી, જારી કરનારને કરૂણા હાય કયાંથી ? તેવાઓને વિષય, વિલાસ અને સપત્તિ સિવાય અન્ય કાઈ વહાલું લાગતું નથી. ભલે પછી સગાં વહાલાં હાય, પરણેલી તે ભીલૂડીની સાથે થડા દિવસો વિષય વિલાસા કરીને તેણીને પણ મારી નાંખી. પણ વિષય વિલાસની મીઠાશના પાશમાં પકડાએલ, પાના ગુપ્ત રીતે વ્યભિચાર કરવા લાગ્યા. પ્રથમ જે માર ખાધેલ હતા તે ભૂલી, એક ઘરમાં પેઠો. તેવામાં તે ઘરના માલીકે લાઠી વડે એવા માર્યો કે ઉભેા થઈ શકે નહિ. પરાણે પરાણે પગ ઘસતા પેાતાના ઘરમાં આવ્યો. એ માર એટલા બધા સાલ્યેા કે જીવનભરની ખેાડ ભૂલી ગયેા. ઘણા દિવસે સાજો થા. હવે ખાયડી વિના અને ચારી કર્યા વિના ચાલશે નિહ. આમ ધારીને ત્રીજી બાયડી કરી. તે ઘણી ચાલાક, અને રૂપાળી હતી; અને તેને ખુશ કરવામાં પણ કુશળ હતી; તેણીને મારી નાખવાનું મન થતું. પણ મારી શકતા નહિ. બાર મહિનામાં તે તેણીએ દીકરાને જન્મ આપ્યો. દીકરા પણ ખેલવામાં હુંશીયાર થયા. તેથી દીકરા તરફથી પણ શકાને કરવા લાગ્યા કે, આ કરેા ચાલાક અને માલકણા હાવાથી મારા ઘરની
For Private And Personal Use Only