________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
વિલાસ માણી લેવાશે. તે કાળ-વિકરાળ બની માયા, અહંકાર, અદેખાઈ વિગેરે પાશના બંધને દ્વારા પકડી, જગતને જીને દરરેજ ફરાળ કરતે રહે છે એટલે મરણ શરણ કરે છે. તમને પણ લાગ આવાં મળતાં મરણને શરણ લઈ જશે. માટે બરાબર તલસ્પણી વિચાર કરી તપાસ કરે. જુઓ. વિષય વિલાસમાં, ભગઉપભાગના વિલાસમાં વિનાશ સમાએલ છે. તેને અનુભવ તમને થતું રહે છે, છતાં મેહમદિરાના ફંદમાં, કેકમાં એવા ફસાઈ પડ્યા છે કે પાછું વાળીને તપાસ કરવાને વખત મળતો નથી. આ કેફ એ તે મીઠે માર મારે છે કે, માર ખાતાં પણ મીઠાશને જાણે છે ? પણ પરિણામે એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે કે, તે મીંડા માર ખાધા પછી ઉભા થઈ શકે જ નહિ. એક ચોર, જારની માફક–એક ભિશ્વ, ચોરી, જારી કરવામાં ઘણો કુશળ હતા. કેટવાળ, પોલીસેથી પણ પકડાતો નહિ. પિતાના ઘરમાં
દેલા કુવામાં ચોરીને માલ નાંખી જાહેરમાં શાહકારી બતાવી મલકાતે. ઘરમાં ભવડી નારી, બીજાને આ બીના, અનાચાર કહી દેશે. આમ ધારી તેને પણ મારી નાંખી. વ્યભિચારી બને. જારકર્મ કરતાં પેટ ભરીને માર ખાતે. છતાં આરંભમાં મીઠાશ લાગતી તેથી આ વ્યસનનો ત્યાગ કરતે નહિ. વ્યભિચારમાં તે વારે વારે માર ખ પડે. છે. માટે પિસા ખર્ચને પણ બીજી ભીલૂડી લાવું. આમ વિચારી બીજી ભલ્લડીને પરણ્ય. તેના તરફ પણ શંકા
For Private And Personal Use Only