________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
રષ્ટાંત છે. ત્યારે કાવાદાવા કરનારને તથા સત્તા–સંપત્તિને પ્રાપ્ત કરનારને સંસ્કારે દ્વારા કેવા દુઃખદાયી સ્વમ આવતા હશે ? તે તે જાણુંએ ત્યારે માલુમ પડે. પરંતુ એક જાણેલ દષ્ટાંત કહેવામાં આવે છે. કેઈ એક વ્યક્તિને સત્તા, સંપત્તિને મેળવવાને ઘણે પ્રેમ હતો. જો કે તે સત્તા, સંપત્તિ વિગેરે શારીરિક કાર્યો સાધવામાં સહારે આપે છે. પરંતુ તે સાધ્ય છે, તે તો નથી જ. સત્ય સાધ્ય તે એવું છે કે, કર્મકાટ ખસે અને અનાદિકાલનો મલીન આત્મા છે તે નિર્મલ થાય અને સાચા સુખના વ્હાણને અનુભવ લીધા કરે. પરંતુ આ માણસને તે સત્તા–સંપત્તિ વિગેરેનું સાધ્ય હોવાથી પ્રતિકુળતાના પ્રસંગે કપટ, પ્રપંચ કરવામાં ખામી લાવતે નહિ. જે તેમાં ફાવટ આવે નહિ તો જબરે હેવાથી બેલાબોલી તેમજ ફોધાતુર બની મારામારી પણ કરતા. અને પિતાની ધારણા પુરી કરીને ખુશી થતો. આ મુજબના સંસ્કાર પડેલ હોવાથી એક દિવસ રાત્રીમાં આ ભાઈ સૂઈ ગયા છે. નિદ્રા પણ આવી ગઈ છે. એટલામાં પડેલા સંસ્કારોએ જોર પકડ્યું. એવું સ્વમ આવ્યું કે, સામે એક માણસ ઉભે છે. અને પોતાના કથન મુજબ માનતા નથી. તેને કપટ, પ્રપંચ કરીને પણ સમજાવે છે. છતાં માનતા નથી ત્યારે ઉંઘમાં જ બેલાબેલી કરવા મચી પડ્યો છે. અને મારામારી કરવા, હાકોટા કરવા પૂર્વક પાર પડેલી લાઠીને હાથમાં લઈને સામાને લગાવે છે. તે લાઠી પાસે સૂઈ રહેલ સ્ત્રીને વાગવાથી બૂમ પાડતી
For Private And Personal Use Only