________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
હાય છે કે સાત ધાતુ સડવી નાંખે. પણ વિષય વિષ એવું છે કે આરંભમાં મધુરૂ લાગે અને પિરણામે તથા પરલોકમાં મારે, અરે ? ભવની પરપરા સુધી તેની અસર ખસતી નથી. માટે વિષય વિષનું પાન કરી કેમ મલકાય છે ! ગવ ધારણ કરે છે! તે વિષથી જન્મમરણની પર પરામાં એવી પીડાએ! સહન કરી કે મુખે કહી શકાય નહિ. તે જન્મમરણ રૂપી નદીએ ખળ ખળ ચાલતી એમ કહે છે કે, અરે મુગ્ધ બની તેમાં કેમ ફસાઈ પડેલ છે ? અને સત્તા, સંપત્તિ, સાહ્યબી, તેમજ ધનાદિક મારી માક સ્થિર નથી. ચંચળ અને ક્ષણ વિનાશી છે. આમ સમજી, હૈયામાં ધારણ કરી મનુષ્યજન્મને સફલ કરવા આત્મારામને ભજી લે. આત્મારામને આળખવા સત્તા, સંપત્તિ, સાહ્યખી વિગેરેમાં જે આસક્તિ છે, તેના જરૂર ત્યાગ કરવા પડશે. ત્યાગ કર્યા સિવાય અનેશ્વરની શક્તિ–સંપત્તિ અને સત્તા -સુખની આળખાણ પણ થશે નહિ. તેા પછી ઉપાદેયપણુ -ગ્રહણતા તે કયાંથી આવે! અને જ્યાં સુધી વીતરાગ જીનેશ્વરના ગુણાની ઓળખાણ તથા ઉપાદેયતા આવી નથી ત્યાંસુધી સત્તા, સાહ્યખી ભલે હાય, તે પણ સ્વપ્રમાં સત્ય સુખ મળે નહિ. મળશે નહિ. કારણ કે સત્તા–સપત્તિ વિગેરે પ્રાપ્ત કરવા માટે કરેલા વિચારે સ્વપ્રમાં પણ સતાવે છે, જો સત્તા માટે અગર સ'પત્તિ, ધનાદિક માટે કાવાદાવા, કલેશ, ઝગડા કરેલ હાય તેા, નિદ્રામાં સ્વપ્નદ્વારા કાવાદાવા, કલેશ, ઝગડા વિગેરેના પ્રાદુર્ભાવ થાય છે. તેમાં
For Private And Personal Use Only