________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
કે, રાજ્ય લેવા નીકળ્યા છીએ, પણ ખાવા-પીવાના સ્વાદમાં ઘણે ટાઈમ વ્યતીત કર્યો. વળી પાછા આગળ વધ્યા, અને મનહર સંગીતમાં મન ચોટયું. રાજ્ય લેવાનું ધ્યેય રહ્યું નહિ. સંગીત સાંભળતાં ચાર-પાંચ કલાક વીતી ગયા. વળી પાછું ભાન આવ્યું અને આગળ વધે છે. તેવામાં વારાંગનાઓના નાચમાં, હાવભાવમાં તેઓ ગુલ્તાન બની ગયા કે સાંજ પડી, સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે. ત્યારે પાછું ભાન આવ્યું. પરંતુ તે ધાર્મિક ગ્રુપની એવી જાહેરાત હતી કે, જે કોઈ અસ્ત થયા પહેલાં મને મળશે તેને જ રાજ્ય આપવામાં આવશે. બીજાઓને પાછા જવું પડશે. આવી જાહેરાત હતી. પણ આ સ્વાદ રસિકે વિગેરેને ખાનપાનાદિમાં ખ્યાલ રહ્યો નહીં. અને દેવાદેડી કરવાપૂર્વક દરવાજામાં આવ્યા કે તરત સૂર્ય આથમી ગયાથી પાછા પિતાના ઘેર પસ્તાવો કરતાં જવું પડ્યું. અને ઘેર આવી વલોપાત કરવા લાગ્યા. પણ હવે વલેપાત કરવાથી વળે શું ? અને મળે શું?
તે માણસો પૈકી પાંચ ઈન્દ્રિયના વિષયની માયા જાલમાં મફ્યુલ નહિ બનનાર એક નિસ્પૃહ ધર્માથી ભક્ત જન, સર્વ વિષયને ત્યાગ કરી એટલે ખાનપાન, સુગંધ, સંગીત, નાટકટક વિગેરેને ત્યાગ કરી સુગમતાએ અને સરલતાપૂર્વક નૃપતિને પ્રણામ કરીને ભેટવ્યો. આ રાજાએ તે ભક્તને પુછયું કે તું કેવી રીતે આવ્યું ? ભતે કહ્યું કે સઘળ વિષય વિકારની સામગ્રી દેખી. પણ મારૂ ધ્યેય,
For Private And Personal Use Only