________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
ગર્ભમાં ઉંધે મસ્તકે રહેવું પડશે. માતાએ લીધેલા આહાર વિગેરે રસને આહાર લેવું પડશે. જન્મ થતાં પણ અનંત કષ્ટ સહન કરવું પડશે. એને તને ખ્યાલ નથી જ. તેથી મહાટ થયા પછી ગુમાનને ધારણ કરી અંદગાનીને વૃથા ગુમાવે છે. તે આયુષ્ય પુરૂ થતાં શું મેળવ્યું! તે તે કહે? મેળવેલ ધનાદિક સાથે આવતા નથી. અને તેને હાંસી પાત્ર બનાવતાં સાથે જનસમુદાયમાં તારે ફજેતે કરાવશે. માટે એક ક્ષણ ધર્મ વિના ગુમાવ નહિ. પાપ જીવનને ખાઈ જાય છે. પુણ્યકિયા પરોપકારાદિક કરવા દેતા નથી. તેની ચિન્તા તું કેમ કરતા નથી ?
પાપ કરવાથી દુઃખ-વિપત્તિ અને વારેવારે વિડંઅનાઓ જ વળગવાની. વલેપાત કરવાથી કે વિલાપ કરવાથી તે ટળશે નહિ. અને જ્યારે વિડંબનાઓ વળગશે ત્યારે કોઈ પણ સહકાર આપી શકશે નહિ. કેઈ સહારે આપશે તે પણ દુઃખ તે તારે પોતાને ભેગવવું પડશે. નરક નિગદમાં ગએલ જીને કણ સહારો આપે છે? કઈ નહિ. માટે આગલા ભવની અને ચાલુ જીવનની ચિન્તા કરવા પૂર્વક મળેલા સાધનની સફલતા કર. સાંસારિક માયાજાલમાં મસ્તાને થઈ મલકાય છે. પણ અધિક પરાધીનતાનો વિચાર કરતા નથી. બીલાડે દુધને દેખે છે, પણ ડાંગને દેખતે નથી. તેની માફક વર્તન કરવું ઉચિત જ નથી. તું જેતે જા. કોશેટે મુખમાંથી લાળ કાઢી પિતાનું ઘર બનાવી મલકાય છે કે, કેવો આનંદ જોગવું છું પણ
For Private And Personal Use Only