________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદુપયેાગ કરી, જ્ઞાનદીપકના અજવાળે રત્નોની પેટી ખરાઅર પીછાનો. જન્મ મરણ વારે વારે કરવા પડશે નહિ.
જેણે મનુષ્ય ભવ પામીને દાન-શીયળ-તપ-ભાવનાઆ દ્વારા, સ્વાત્માને ભાવિત કર્યો નથી. દેહગેહ-પરિવાર વિગેરેની સંભાળ કરવામાં અને પોષણ કરવામાં જીદગાની વીતાવી છે. તેને સદ્ગુરૂ મહારાજ ઉપદેશ દ્વારા કાવ્યની રચના કરતાં ફરમાવે છે કે...
૫૪-૧૦
વહાલા વીર અનેશ્વર અગર વિમલા ન કરશો ઉચાટ. એ—રાગ.
અરે આ જીંદગાની મનુભવની એળે જાય છે રે, ઘડી ક્ષણુ વીત્યા તે તે પાછો કદાપિ ન આય છે રે. અરે આ ॥૧॥
મન ચિંતા તુ કક્રિય ન થાતુ,
પાપે ભરીયું જીવતર ખાતુ, માયામાં મસ્તાના થઈ મલકાય છે રે, અરે આ પ્રભુ ભજન પલવાર ન કીધું, સાધુ સંતને દાન ન દીધું ; વિષયારસ વિષ પીને હરખાય છે રે. અરે આ જન્મમરણની નદીએ વહેતી,
ખરે ખર ચાલતાં એમ કહેતી; અસ્થિર ચચલ સત્તા ધન વરતાયછે રે. અરે આ. ॥૪॥
For Private And Personal Use Only