________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
પેાતાના ગુરૂણીની આજ્ઞા લઇને લડાઇના મોખરે રહેલ કરકડુ પાસે આવીને સમજણ આપવા લાગ્યા. હે રાજન હું તારી ગૃહસ્થપણાની માતા છું, અને તું જેની સાથે યુદ્ધ કરે છે. તે તારા પિતા થાય. મે દીક્ષા લીધા પછી માલુમ પડી કે પુત્રે પિતા સાથે એક ગામ માટે યુદ્ધ આરભેલ છે. એક ગામ ખાતર લડાઇમાં હજારા સુભદ્રાની તથા હાથી ઘેાડાની કતલ થાય તે ચેાગ્ય નથી. તમારા જેવા પુત્રે સમજવું જોઇએ કે, લડાઈમાં કાંઇ માલ નથી. અને ૬તિમાં ફસાઈ પડાય છે. આ પ્રમાણે સમજણ આપી છતાં માન્યું નહિ, ત્યારે દધિવાહન રાજા પાસે ગયા. રાજાએ ગૃહસ્થપણાના પત્ની તરીકે ઓળખ્યા. અને ઘણા આદરસત્કાર કર્યાં. સાધ્વીએ કહ્યું કે તમે જેની સામે લડાઈ કરી રહેલા છે. તે તમારા પુત્ર છે. પુત્રનો જન્મ કયાં થયા ? કેવી રીતે રાજ્ય મળ્યું ? તે સધળી ખીના દધિવાહનને જણાવી. તેથી પુત્રની ઓળખાણ થઈ. લડાઈ ખધ કરી. પુત્રની પાસે આવી ગદ્ગદ્ વાણીએ કહ્યું કે, અરે પુત્ર એક ગામ તેા શુ? સમગ્ર રાજ્ય તને અણુ કરૂ છું. માટે મારી સાથે આવ. રાજ્યનો માલીક મનાવું. માંહેામાંહી પુત્ર પિતાની એળખાણ થઈ, તે મુજબ આત્માની ઓળખાણ થાય તે જ લડાઇ–કકાસ-અદેખાઇ વિગેરે ટની જાય. દધિવાહને દીક્ષા લીધી. કરકંડુને રાજ્ય મળ્યું. આ મુજબ પાતાના સ્વરૂપનું ભાન થતાં અક્ષય સામ્રાજ્યના સ્વામી થવાય છે, માટે સદ્દગુરૂએ ખતાવેલી ચાવીએનો
For Private And Personal Use Only