________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
ઉગ્યા રે સૂરજ જ્ઞાન દ્વીપતા રે આત્મા રે; માયા અંધારૂ નાડું, દુર રે વૈરાગી, આત્મા રે, (૪) જાગા રે યાગી જનમુનિ ચિત્ત ધરી રે આત્મા રે, ત્યાગી સન્યાસી ફકીર રે વૈરાગી, આત્મા રે. (૫) માયાના સાગરને જાએ તરી રે આત્મા રે, બુદ્ધિસાગર પેલે પાર રે વૈરાગી,
આત્મા રે મન પ્યારી લાગી રે (૬)
સદ્ગુરુદેવ, હવે જેને ઉપદેશની અસર લાગી છે તેને વધારે ઉપદેશ આપે છે. તેથી તે આત્મજ્ઞાની, આળસ, નિન્દા, અદેખાઈનો ત્યાગ કરીને આત્મા, તથા તેના ગુણાના આવિર્ભાવ કરવા માટે લગની લગાડે છે. એટલે દ્રવ્ય અને ભાવથી માયા મમતાને પરિહાર કરીને, ધર્મ ધ્યાનમાં તાન લગાવેલ હેાવાથી, સ્વસ્વરૂપ સત્યતાયે જે રહેલ છે. તેને રીતસર પીછાની, આનંદની ઉર્મિઓ આવવાથી, કહે છે કે, અરે આત્મા હવે તું મને ઘણા પ્યારા થયા છે. આજસુધી સાંસારિક પદાર્થમાં સુખ ખાતર આસક્ત અનેલ હાવાથી, તારી સાથે પ્રેમ લાગ્યા નહતા. વિષયામાં સુખ તે નહાતું, પણ સુખાભાસ અગર દુઃખના પ્રતિકાર હતા. તે પણ સ્થાયી રહ્યો નહિ. ઘડી એ ઘડીમાં પુનઃ હાજર થયું; એટલે સુખાભાસ પણુ દુઃખથી મિશ્રિત મળ્યો છે. દુઃખ, પીડા, સંતાપ, ચિન્તા વિગેરે દૂર કરવા જે ઉપાચા લીધા તે ફાગઢ ગયા. કરેલી મહેનત માથે પડી.
For Private And Personal Use Only