________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
વગાડી રહ્યા છે. આમ જાણી તેમને ખેલાવી પુછે છે. અરે ભાઈ ભીમસેન ? શા માટે ખડા જોરથી નેાખત વગાડે છે. ભીમસેનજીએ કહ્યું કે આજે અમારા મહારાજા--મ્હાટા ભાઇએ મહાત્ વિજય કર્યાં છે. આ મુજબ સાંભળી યુધિષ્ઠિર મહારાજા વિચારમાં પડચા કે, કેઇની સાથે યુદ્ધ કરીને તેને પરાય કરીને વિજય મેળવ્યો નથી. છતાં શા માટે મહાન વિજય પ્રાપ્ત કર્યો છે. આમ કહે છે ? ભીમસેનજીએ કહ્યુ` કે મહારાજ ? કોઈ નૃપતિ, દેશ, નગરાદિકને જીતે છે. પરંતુ આપે તે કાળને જીત્યો. કોઈનાથી કાળ છતાતા નથી. કેવી રીતે ? આપની પાસે આવેલ સમાજસેવકે એ સહારાની માગણી કરી ત્યારે તમાએ કહ્યું કે કાલે આવજો. જોઈ લેવાશે. તેથી મેં કહ્યું કે તમે એ મહાત્ વિજય મેળવ્યો. માટે તમાએ કાલ એટલે કાળ ત્યા હશે ? એમ માનું છું. મહારાજા યુધિષ્ઠિર સમજ્યા. અને સમાજસેવકાને જોઇતા પ્રમાણથી પણ અધિક સહકાર આપ્યા. તે સહારાના યાગે દીન-દુઃખીનેા સંતાપ, પરિતાપ દૂર કર્યાં. માટે મેળવેલી વેળા-માસમને સફલ કરવા ધર્મ ધ્યાનમાં રહેવાની ખાસ જરૂર છે. કે, જેથી આત્મવિકાસ સધાય, અને જન્મ, જરા, અને મરણની પીડા ટળતી રહે. કહેવાય છે કે, મરણુની પીડા ઘણી છે. પર`તુ તેના કરતાં ગની પીડા ઓછી નથી. અરે તેના કરતાં અનંતગુણી અધિક છે. આવી પીડાએ તે અન તીવાર સહન કરી છે. તેને ટાળવાના ઉપાય, આત્મા સાથે લાગેલા કર્મોને દૂર કરી, આત્મિક
For Private And Personal Use Only