________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
કરવાપૂર્વક આત્મશુદ્ધિ માટે ધ્યાન–તાન લગાવી, તે વેળાને સફલ કરે છે. જ્ઞાનીઓ, વેળાને વૃથા ગુમાવતા નથી. વિકથાની વાતમાં ગુમાવેલી વેળા પુનઃ આવતી નથી. માટે મનુષ્યભવની વેળા-સમ મળી છે. તેને ગુમાવતા નહિ. અને આળસ પ્રમાદને મુકી આત્મધ્યાનમાં તત્પર બને. આવતી કાલને વિશ્વાસ રાખતા નહિ. આવતી કાલ કેવી આવશે તેની તમેને ખબર નથી. છતાં તમે આવતી કાલે ધર્મધ્યાન, દાન, શીયળ, તપ, ભાવના વિગેરે ધર્મ કરીશું. આવા વિચારોને માંડી વાળે. અને અબઘડીને સાર્થક કરવા તાન લગાવે. “હસ્તિનાપુરે મહારાજ યુધિષ્ઠિરની પાસે સમાજ સેવકોએ આવી સહકાર માટે માગણી કરી. મહારાજાએ કહ્યું કે કાલે જોઈ લેવાશે. આ મુજબ સાંભળી પાસે બેઠેલા, ભીમસેનજીને આ વાત ગમી નહિ. અને મહારાજાને સભા સમક્ષ કહેવાય નહિ. તેથી ભીમસેન આયુધ શાળામાં જઈને મોટી નોબત વગાડવા લાગ્યા. સમગ્ર શહેરમાં કલાહલ થશે. કારણ કે જ્યારે કે રાજા યુદ્ધ કરવા, આવતું હોય, અગર અન્ય રાજા પર વિજય મેળવ્યું હોય, ત્યારે મોટી નોબત વગડાતી હતી, પ્રજાને કઈ રાજા ચઢી આવે છે તેવી શંકા થઈ, તેથી નગરના સંભવિત પુરુષ આવીને નમ્રતાપૂર્વક વિનતિ કરવા લાગ્યા કે, કયે રાજા યુદ્ધ કરવા ચઢી આવે છે. મહારાજાએ કહ્યું કે, કેઈ પણ નહિ. તે પછી શા માટે નાબત વગડાવો છે. આ મુજબ સાંભળી મહારાજાએ તપાસ કરાવી તે ભીમસેન જોરથી
For Private And Personal Use Only