________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
ચાલે છે. શેઠે કહ્યું કે અલ્યા કેમ પાછળ પડ્યો છે? અમારી પાછળ કેમ આવે છે? શું હજી તકરાર, અથડામણ કરવાની બાકી રાખી છે, પુત્રે કહ્યું કે તમે જે ગામમાં જવાનો માર્ગ લીધો છે. તે જ મારા ગામને માર્ગ છે. એટલે બીજા માગે શા માટે જાઉ. આ પ્રમાણે જવાબ આપ્યા પછી ગામ આવ્યું, પિળ—પાડ-વાડે આવ્યા. ત્યાં પણ પાછળ આવતા અજાણ્યા પિતાએ કહ્યું કે, અદ્યાપિ પીછે મૂકતો નથી. પાછળને પાછળ આવ્યા કરે છે. પુત્ર જવાબ આપે કે, તમે જે પિળ-પાડો-વાડામાં જઈ રહેલ છે, તે પિળમાં મારે પણ જવાનું છે. અને ત્યાં મારું ઘર છે. શેઠ શાંત બન્યા. પછી ઘરમાં પેઠા. સ્ત્રીએ સારો આદર સત્કાર કર્યો. તે અરસામા પુત્રને પણ પિતાના ઘરમાં પેસતા દેખી શેઠ તાડુકયા. અલ્યા? પાછળ આવી મારા મકાનમાં કેમ પિસવા માંડ્યું છે. પુત્રે કહ્યું કે આ ઘર પણ મારૂ છે. શા માટે આવું નહિ? મારી માતાએ મારા પિતા આવવાના હતા તેમની સામે મેકલેલ હતું. પણ મારા પિતાને મેં ઓળખ્યા નહિ તેથી પાછા આવ્યું. મારી બાને પુછો? પત્નીએ પતિને કહ્યું કે, આ જ આપણે પુત્ર છે. તમારા સામે મેક હતું. આ મુજબ સાંભળી પિતાને તથા પુત્રને અફસેસ થયે. કે જેને માટે પરદેશ કમાવા ગયે હતે. તે પુત્રની સાથે તકરાર–અથડામણ કરી. પુત્ર પણ પરિતાપ કરવા લાગ્યું કે, મારે વિનય–આદરસત્કાર કરવો જોઈ તે હતું. તેના બદલે પિતાની સામે ઝઘડે કર્યો. જાણ્યા પછી
For Private And Personal Use Only