________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખબર નથી. અને વારે વારે વલાપાત કર્યાં કરે છે. તેવામાં એક જ્ઞાની મહાત્માએ તેને પુછ્યુ કે, અરે શે ? કેમ સંતાપ, પરિતાપ કરે છે. આમ લેાપાત કરવાથી કાંઈ પણ મળે નહિ. તે કાઠીમાં ખરેાખર તપાસ કરે કે તેમાં મલીનતા–ચીકાશ વળગી છે કે નહિ. વળગેલી હાય તે દર કરે. દૂર કર્યા પછી સેાનાની કેાડી થાય નહિ તે મને કહેજો. શૈઠે સારી રીતે તપાસ કરી. ખરાખર નિરીક્ષણ કરવાના યેગે, રજની સાથે ચીકાશ ચાંટેલી હતી તે માલુમ પડી. જ્ઞાનીના કહેવાથી તે ચીકાશને સાધન દ્વારા તન, મનથી ઘણા પ્રયાસ કરીને દૂર કરી. અને કેાઠી સ્વચ્છ બની કે તરત સેાનાની થઈ. તેથી શેડ ઘણા ખુશી થયા. અને બાકીની કાઠીઓને પ્રયાસ કરી, સાધનો વડે સ્વચ્છ કરી કે તરત તે કાઢીએ પણ સેાનાની થઈ. હવે ચિન્તા જેવુ' રહ્યું નહિ. પ્રથમની માફક જાહેાજલાલી થઈ. આ પ્રમાણે જ્યારે દેહ કાઠી સ્વચ્છ થાય છે ત્યારે આત્માનુભવ રીતસર આવે છે. અને આત્મ હીરા હાથમાં આવે છે. આ મુજબ ગુરૂદેવ ઉપદેશ આપતાં કહે છે કે, કાયા–મન-વાણીથી આત્માને જુદા પાડા, કારણ કે કાયા-મન-વાણી, તે આત્મા નથી. પણ તેનાથી ભિન્ન છે. એવા આત્માનો અનુભવ લેવા હાય તો સધળી અહંકાર-મમતા દ્વારા જે પ્રવૃત્તિ થાય છે તેણીને દૂર કરી, દેહુઘટમાં ધ્યાન ધરો. આન્તધ્યાનના ત્યાગ કરી, ધર્મ ધ્યાનમાં એકાગ્રતા ધારણ કરે. તેથી અનાદિકાલની કમ ચીકાશ દૂર ખસતી જશે. અને તેના યેાગે જે મલી
For Private And Personal Use Only