________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતો. અને બીજે સ્થલે, ગામ-ગામાન્તર પણ મોકલતે તેથી મોટા પ્રમાણમાં ઘી તેલની દશબાર લેઢાની કેડીએ ભરી રાખો. અને જ્યારે સારો મનમા ભાવ આવતે ત્યારે ભરેલ ઘી તેલને વેચી, મનગમતે લાભ મેળવી, ખુશી થત. એક વખત તેણે ઘી તેલની કેઠીઓ ભરી રાખી છે. ઘણે ટાઈમ-વખત થયે છતાં પણ મનગમતે ભાવ આ નહિ. વર્ષ-બે વર્ષ રાખે તે તે ઘી તેલ ખરાબ–ખરૂ બને. તેથી સસ્તા ભાવે તે માલ વેચ પડ્યો. તેથી ઘણી નુકશાની થઈ. અનુક્રમે ગરીબ હાલતમાં આવ્યા. પણ હિંમત રાખી, અધિક ખરચને દૂર કરી, સાદાઈમાં દિવસ ગુજારે છે. નીતિ પ્રમાણિકતા પૂર્વક જીવન વ્યવહાર ચલાવતાં, એક દિવસ ગામાન્તર ગમન કરતાં, એક તેજસ્વી ચળકતા પથ્થરને દેખી, હાથમાં લઈ બરાબર તપાસ કરતાં માલુમ પડે છે કે, આ તે પારસમણિ છે. પારસમણિ હસ્તગત થવાથી ઘણે ખુશી થયે. અને પોતાના ઘરમાં આવી ઑઢાની કોઠીમાં નાખ્યો. તે જાણતું હતું કે પારસમણિના સ્પર્શથી લેહ તે સોનુ થાય છે. પણ લેહની કેઠી સેનાની થઈ નહિ. તેથી અફસેસ કરવા લાગ્યું કે પારસમણિના સ્પશે પણ લેહની કઠી સેનાની થઈ નહિ. હું કે કમનશીબ છું. સારામાં સારી વસ્તુ મળી છતાં લાભ મળતો નથી. ક્યાંથી મળે? કારણ કે, તે લેઢાની કઠીમાં, તે ખાલી પડેલ હોવાથી રજ પડવાથી ઘણી ચીકાશ ચટેલી હતી. જે તે સાફ થાય તે સેનાની બનવામાં વિલંબ લાગે નહિ. આ શેઠને ચીકાશની
For Private And Personal Use Only