________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
B
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
કારણવશાત્ માગણી કરવા આવે તે ધૂત્કારી કાઢી મૂક આવા આવા જુદા વિચાર, ઉચ્ચારો અને આચારો થતાં હાવાથી આત્માનો ઉદ્ધાર કયાંથી થાય ? થાય નહિ જ. અને જે ચેગીએને આત્માનો ઉદ્ધાર કરવા ખરેાખર તમન્ના જાગી છે. આ મુજબ વિચારી તે યાગીઓ વિચારે છે કે આમાં, આ પદાર્થોમાં, આ સંચાગામાં કઈ વસ્તુ અમર છે ? નિત્યસ્થાયી રહેનાર છે! આવા વિચારના યોગે દુન્યવી પદાર્થીની, નિમિત્તો અને અનુકુલ સંચાગેાની પણ ક્ષણ ભંગુરતા જાણી, તે પદાર્થો તરફની માયા મમતાનો ત્યાગ કરવા પૂર્વક, અમર– નિત્યશાશ્વતા આત્મા, તે પદાર્થો જેવા તત્પર થાય, દરરાજ નિરીક્ષણ કરતાં પેાતાનો આત્મા અમર છે. એમ ખ્યાલ આણ્યે. તેથી નશ્વર પદાર્થોની આસક્તિને છંડી, નિત્ય આત્માની, આત્મસ્વરૂપની સ'ભાળ લેવા લાગ્યા. પોતે પોતાના ચાકીદાર બન્યા. તેથી અહંકાર અને મમતા ખસવા લાગી. તેથી જેટલા અંશે મેહ-માયા ટળી તેટલા અંશે આનંદ આન્યા. ત્યારે તે ચોગીએ ઉત્સાહ પૂર્વક જનસમુદાયને કહે છે કે આત્મા અમર છે. તેને ઓળખેા. પ્રથમ મનુષ્યાનુ સુખ માટે કવ્ય છે. અન્યત્ર પરિભ્રમણ કરશેા તા ધક્કા-રખડપટ્ટીના પાર આવશે નહિ. જ્યાં સુખના ભંડાર ભરપુર છે, કદાપિ નષ્ટ થનાર નથી, કોઈ છીનવી લેનાર નથી જ. આવા આત્માને ભૂલી ખીજે ધક્કા ખાવામાં કાંઈક તાકાત મળી છે તે, ગુમાવી બેસાથે.
સદ્ગુરૂ ફરમાવે છે કે, તમાએ ઘણી નગરીઓનું
For Private And Personal Use Only