________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
રચના કરતાં ઉપદેશ દે છે. છે કેઈ એક ભમોયાને ભારે આંબે અમર છે ઇ. કેઇ એક ગિયો વિચારે છે. આત્મા અમર છે રે; જરા વિચારી દેહ નગરીમાં જુઓ ત્યારે;
અનુભવ આત્મ જડશે રે જી. અસંખ્ય પ્રદેશી તખતે બેઠે,
જ્ઞાનીજન હાથમાં હિચશે રે. આત્મ કાયા મનવાણી થકી જુદો પાડી ધરો ઘટ, ધ્યાન સદા સુખવાસરે હેજી, ગંગા યમુના તીર્થ સરસ્વતી, અત્તર પ્રગટે કાશી રે.
આત્મ૦ ૨|| દિલ દરિયામાં અમર દીવે છે ભાઈ, કબહુ ન કાળે ઓલવાયે રે હેજી; તીન ભુવન જસ અંદર ભાસે,
તેહિ અલખ લખાયો રે. આત્મટ મારા નહિ નામ રૂપ જેનાં જ્યોતિરૂપ તે તે સહિ, નિજમાં નિજ પરખાય રે જી; નિર્ભય દેશી શુદ્ધ પ્રદેશી, જ્ઞાનીજન સેહિ બતલાયેરે.
આત્મા ૫૪ ધરી ધ્યાન એક તાન લહી નિજ ઘર ભાન,
For Private And Personal Use Only