________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
અલખના બીજ વાવી, સમકિતની પાળ બાંધી, વિવેકની વાડ કરી, નગુરાની સાખતના ત્યાગ કરે તે આત્માન્નતિ કરવા રીતસર સમર્થ અને. આ સિવાય તે ઘણીવાર ખેતી કરી. તેમજ અનાજ ઉત્પન્ન કર્યું. પણ આશા, તૃષ્ણા અને તેની પરપરા ટળી નહિ. માટે આત્મધર્મની પણ ખેતી કરવા ભૂલશે નહિ. જે મહાભાગ્યશાલીએ આત્મિક ધર્મોની ખેતી કરી કના દેવા ચુકવ્યા છે, ક`મેલને સથા દૂર કરેલ છે, તેની સર્વ ઇચ્છા પૂર્ણતાને પામી છે. અને આશાએ લીભૂત બની છે. જ્યારે સર્વાંધા-સદા કર્મોના મૈલ ખસે છે ત્યારે આત્મા પરમાત્મા અને છે. વિભાવઃશાનો ત્યાગ કરવા પૂર્વક સ્વભાવે અનંતસુખમાં ઝીલે છે, અનંતસુખના સ્વામીએ જે પાંચમે અનંતે રહેલા છે. તેના ગુણા સદ્ગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી અહેાનિશ ગાય છે. અને અલખના ખીજ વાવી, સમિતની વાડ કરવા પૂર્ણાંક, નગુરા પ`ખીઓને ઉડાડી આત્મધર્મની ખેતી કરવા દરરોજ લાગણી-તપરતા રાખે છે. તે પ્રમાણે તમા પણ આત્મધની ખેતી કરે.
તમેા પણ પરમાત્મ સ્વરૂપે અનશે. અને અનંત સુખમાં ઝીલશે. હવે સાંસારિક રાગ દ્વેષ અને મેહમાયામાં મહુ અનેલ મનુષ્યોને આત્મ સ્વરૂપનું ભાન થવું દુષ્કર છે. અને દુન્યવી પદાર્થોમાં જ સુખ માની મેંઠેલાઓને વિડંબનાઓના પાર નથી. તે વિડંબનાએને દૂર હુડાવવા અને સાચા સુખના આસ્વાદ કરાવવા માટે સદ્ગુરૂ સૂરીશ્વર આઠમા પદની
For Private And Personal Use Only