________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બન્યા. તેથી રાજાને અફસ . એટલામાં કેટલાક નગુરા માણો આવી કહેવા લાગ્યા. હે નૃપતિ! આંબાના સઘળા. ફલે વિષમય છે. માટે તેને મૂલમાંથી નાશ કરે. અન્યથા અજ્ઞાત માણસો ખાઈને મરણ પામશે. તેની વિષમયતા. તમેએ નજરે દેખી. રાજાએ નગુરા અજ્ઞાનીઓનું કહ્યું માની, તે આંબાને મૂલમાથી નષ્ટ કરાવ્યો. પણ બરોબર વિચારી તપાસ કરી હતી તે તે આંબાને નાશ કરવાનો અનિષ્ટ, પ્રસંગ આવત નહિ. કારણ કે તે બે કેરીઓ સાપનું વિષ પડેલ હેવાથી ખરાબ, વિષ મિશ્રિત બનેલ હતી. આ સિવાયની કેરીઓ પ્રભાવવાળી હતી. પરંતુ એવાઓને કથનમાં વિશ્વાસ ધારણ કર્યો. તેથી તે લાભથી રાજા વંચિત રહ્યો. ત્યારપછી જે વ્યાધિવાળા હતા તે અન્ય કેરીઓ ખાઈ વ્યાધિ રહિત બન્યા. તથા અશક્ત હતા તે શક્તિમાન બન્યા. અને આનંદથી સ્વજીવન પસાર કર્યું. નગુરા–અજ્ઞાનીઓની સેબત કરત. નહિ. એટલે નગુરા પંખીઓને ઉડાડજે. નહિતર જે મેલ ઉત્પન્ન થએલ છે, જે આમેનતિ સાધી છે, તે નાશ પામશે. અને રાજાની માફક લાભ મળશે નહિ. અને કરેલી મહેનત બરબાદ જશે. હવે અલખના બીજ વાવી, સમકિતની વાડ કરી તથા પાણી બહાર જાય નહિ તે માટે નીક કરી, વિવેકની પાળ બાંધી. નગુરા-ખરાબ પંખીઓને તથા પશુઓને ઉડાડી પેસવા દીધા નહિ. તેથી ખેતી બરોબર પાકી. મેલ ધાર્યા કરતાં પણ સારો અને સરસ હાથમાં આવ્યું. આ મુજબ આત્માની ખેતી કરનાર,
For Private And Personal Use Only