________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હર
પ્રાપ્ત કરવામાં આળસના ત્યાગ કરી તેના સાધના જરૂર મેળવવા જોઈ એ. તે જ માલ તથા ફલ હાથમાં આવે છે. અન્ય નગુરાના કહેવાથી ખેતીને બગાડી નાંખવામાં આવે અગર મધુરા ફેલના વૃક્ષને ઉખેડી નાંખવામાં આવે તે જીવન અરખાદ થાય. જીંગાની દુ:ખજનક નીવડે, “ એક રાજાની માફક એક રાજાની પાસે એક મુસાફરે આધિ-વ્યાધિને હઠાવનાર આમ્રફલ ભેટ તરીકે મૂક્યું. આ ફૂલના એવા મહિમા–પ્રભાવ છે કે વ્યાધિ હુય તે હઠાવે અને યુવાવસ્થા જેવી તાકાત આપે. અશક્તને શક્તિમાન બનાવે. આ પ્રમાણે સુખદાયક ફુલના પ્રભાવ દર્શાવેલ હાવાથી રાજા પ્રસન્ન થયા. અને રીતસર, સત્કાર સન્માનાદિ પૂર્વક જવાની આજ્ઞા આપી. રાજાએ તે લને આસ્વાદ કરીને બરાબર અનુભવ લીધે. અને અતિ હર્ષાતુર ખની ફૂલના વખાણ કરવા પૂર્ણાંક મુસાફરની પ્રશંસા કરી. તે આંખાના ફૂલના ગોટલાને પેાતાના બાગમાં માળી પાસે રોપાવ્યા. કેટલાક વર્ષો વિત્યા પછી આંખે મહેર-મજરીએ આવી. અને સમય આવી લાગતાં સુંદર ફ્લાને પ્રગટ ભાવ થયે. તેવામાં સમળી, સાપને પુછડે પકડીને ગમન-ઉડી રહી છે, તેથી સાપના મુખમાંથી વિષ, એક, એ કેરીઓ ઉપર પડયું. તે કેરીએ વિષમય મની. અને જલ્દી પકવ ની જમીન પર પડી. માલીએ એ સાખા પડી છે એમ માની મહારાજાને ભેટ તરીકે મૂકી. તે કેરીએ પેાતે ન ખાતાં નાકરાને ખવરાવી. તે કેરીએ વિષમય હાવાથી તે નાકરા કેરી ખાઇને મરણ પ્રાયઃ
For Private And Personal Use Only