________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક શેઠની માફક-એક વાણીઆએ ઘીનુ હાટ માંડયુ" છે. રબારણાને છેતરી વધારે ઘી લે છે. અને ઘી પ્રમાણે પૈસા આપતા નથી. એક દિવસ ભાળી રખારણની પાસેથી પાંચ શેર ઘી લીધુ. અને ચાર શેર ઘીના રૂપિયા આપ્યા. ભેાળીને ખબર પડી નહિ તેથી ચારશેરના રૂપિયા લઈ પોતાના ઘેર ગઈ. વિણકે જે શેર ધી રબારણને છેતરી લીધુ હતુ તે પાતાના ઘેર મેાકલી અને કહેવરાજુ કે આજે શેર ઘીના ઘેખર કરજો, મારે ઘેખર ખાવાની ઘણી અભિલાષા છે.. દુકાનેથી આવેલા ઘીના તેની સ્ત્રીએ ઘેખર મનાવી તૈયાર રાખ્યા. અને જ્યારે ઘેર આવશે ત્યારે તેને જમાડીશું. આમ વિચાર કરી રહી છે. તેટલામાં તેને જમાઇ આવ્યો અને કહ્યું કે જે તૈયાર હોય તે જમવા માટે આપે. મારે અગત્યનું કામ હોવાથી જલ્દી જવું છે. આ મુજબ સાંભળી ખીજી રસાઈ અનેલ નહિ હાવાથી જે ઘેબર તૈયાર હતા તે જમાડયા. જમાઈ તે સઘળા જમીને ચાલ્યા ગયે. હાટે બેઠેલ વણિક ભાવના ભાવે છે કે આજે ઘેખર જમવામાં મજા પડશે. દરરોજ સાદી રસવતી જમવામાં આવતી હતી. તેમાં મા પડતી નહેાતી. આમ વિચારી ભાઈસાહેબ સ્વઘરમાં આવ્યા. ન્હાવાનું પણ ભૂલી ઘેબરની માગણી કરવા લાગ્યા. સ્ત્રીએ કહ્યુ કે ઉતાવળા થાએ નહિ. સ્નાન તા કરે. તેટલામાં રોટલા-રોટલી બનાવી જમાડુ', કેમકે મેકલેલા ઘીના ઘેખર અનાવી તમારે માટે તૈયાર રાખેલ હતા. તેટલામાં જમાઈ આવીને કહેવા લાગ્યા કે જે તૈયાર હાય તે જમવા માટે
For Private And Personal Use Only