________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામે સરોવર ઘણું ગંભીર ને ઉંડુ હતું. ભાતુ ખાતા તેણીને પતિ ઠપકો આપે છે. આ પથ્થરની જ માગણું તે કરાવી. આ સિવાય અન્ય વસ્તુઓ ઘણું કીમતી હતી તેની માગણી કરાવી નહિ તે ઠીક કર્યું નહિ. આ પથ્થરથી શે લાભ થવાને ? આમ કહીને અજ્ઞાનતાના પેગે તે પારસમણિને પથ્થર માની સરોવરમાં ફગાવી દીધું. તેની પત્ની ઘણો વલેપાત કરવા લાગી અને વિચાર કરવા લાગી. પતિ બલવાન અને રૂપવાન છે છતાં જડ જેવા લાગે છે. મારા પિતાએ પ્રેમથી પારસમણિ આપે પણ તેમણે ફગાવી દીધે. હવે બીજીવાર ક્યાંથી મળે?
આ પ્રમાણે દેવદુર્લભ મનુષ્યભવમાં ચિન્તામણિ અગર પારસમણિ સમાન જૈનધર્મ તમને મલ્ય છે. તેને અજ્ઞાનતા યેગે, અહંકાર–અભિમાન-માયા મમતામાં વૃથા ગુમાવે નહિ. સરેવરમાં લુહારના જમાઈએ ફેંકી દીધેલ પારસમણિને
ધનારને કદાચિત હાથ લાગે પણ મનુષ્યભવમાં પારસમણિ કરતાં અચિત્ય સંપત્તિ-સાહ્યબીને આપનાર જૈનધર્મને બોબર ઓળખાણ કર્યા સિવાય જેમતેમ એટલે સાંસારિક સુખ માં ફગાવી દેશે તે અનંતભવ સુધી પણ હાથમાં આવશે નહિ. જૈનધર્મની રીતસર આરાધના કર્યા વિના સાચી સાહ્યબી તમે જે જંખી રહ્યા છે, તે મળવી અશક્ય છે. માટે જૈન ધર્મરૂપી પારસમણિ તમને જે મળે છે તેની માયા મમતાને ત્યાગ કરવા પૂર્વક સારી રીતે આરાધના કરે. જે શરીરને મજબૂત બનાવવા ખાતર અનેક અભક્ષ્ય અનંત
For Private And Personal Use Only