________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તે ગ્યતા પ્રાપ્ત કરવામાં પણ કેટલી મહેનત કરી? દરેક સંબંધેની આસક્તિ જ્યારે મૂકાય છે ત્યારે સંબંધ સાચવવાની શક્તિ ઉત્પન્ન થાય છે. આવી તાકાત ઉત્પન્ન થયા વિના માતપિતા પુત્ર પરિવારમાં જે મુગ્ધ બને છે તે આત્મકલ્યાણ કરી શકતા નથી. મરતાં તે પરિવાર સાથે આવનાર નથી. અને પરિવાર માટે કરેલાં પાપસ્થાનના
ગે પાપબંધ થાય છે. માટે સમજી, પ્રથમ દુન્યવી પદાર્થોિની મમતાને ત્યાગ કર. એટલે મમતાને ત્યાગ થતાં પરિવારમાં મુગ્ધ બનાશે નહિ. માટે ચિન્તામણિ. પારસમણિના સરખા અરે તેથી પણ અત્યંત લાભ આપનાર જૈન ધર્મને અજ્ઞાનતાના પેગે ફગાવી દે નહિ. અજ્ઞાનતાના યેગે જે અત્યંત લાભદાયક વસ્તુઓ પરખાતી નથી. અને લાભ લઈ શકાતો નથી. એક જમાઈની માફક-કોઈ ભઠ્ઠ વગડામાં સૂકા લાકડા કાપી શહેરમાં વેચી પિતાની તથા પરિવારની આજીવિકા ચલાવતા. એક દિવસ કુઠાર-કુઠારી લઈ જંગલમાં લાકડા કાપવા ગમન કરી રહેલ છે. પણ •કુઠારીની ધારને બુઠ્ઠી થએલ દેખી તિક્ષણ કરવા પથરાઓ શેધવા લાગે. ચળકતા એક પથ્થરને દેખી કુઠારી ઘસવા લાગ્યા. તેવામાં તેની ધાર પીળી થઈ. સાથે કુહાડી પાળી થઈ. આ પથ્થર નહેાતે પણ મુલ્યવાન પારસમણિ હતા. તેની અજ્ઞાનતાથી તેને ખબર પડી નહિ. કુહાડીની ધાર પણ નરમ પડેલ હોવાથી અફસ-ચિન્તા કરવા લાગ્યો કે આ કુહાડીથી લાકડા કપાશે નહિ. માટે લુહારની પાસે
For Private And Personal Use Only