________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધિ-વ્યાધિ-ઉપાધિની વિડ’અનામાં ફસાઈ પડેલા મનુષ્યેને સદ્ગુરુ સૂરીશ્વરજી ચેતાવે છે કે, તે વિડખનાઓને હઠાવવા માટે અરે માનવીએ સારા-સુંદર અવસર મળ્યો છે. તે અવસરને સાંસારિક સુખ ખાતર ફોગટ ગુમાવ નહિ. કાલના પણ વિશ્વાસ રાખેા નહિ. જે કાળ, એટલે મૃત્યુને જીતે છે તે કાલને જીતે છે. આવતી કાલમાં કયા કયા અનવે। અનવાના છે, તે સવ થા સંપૂર્ણ કહી શકાય નહિ. જે કાની સફલતા કરવા માટે ધારણા રાખી હાય, તે એવા નિમિત્તો મળતાં વિકલ થાય છે. શ્રી દશરથ નૃપને, શ્રી રામચંદ્રને સિંહાસનમાં બેસાડી, અભિષેક કરવાપૂર્વક રાજા મનાવવાની સાચી ભાવના-ઇચ્છા હતી, કે ન્યાયી–વિનયી નમ્રતા-સરલતાયુક્ત અને સ ંતેષવાન પુત્રને અયેાધ્યાની ગાદી સોંપી હું ધર્મ ધ્યાનમાં દિવસેા વ્યતીત કરૂ. તેમજ રાજ્યાભિષેક કરવાનું મુહૂત આપનાર વસષ્ટ ઋષિ હતા. સારા શહેરમાં રામચંદ્રજીને અયેાધ્યાની ગાદી મળશે તે મુજબ વાત પણ ચાલી રહેલી હતી. પણ પિતાશ્રીની પ્રતિજ્ઞાનું પાલન કરવા રાજ્ય સુખને તિલાંજલી આપી વનવાસ સ્વીકાર્યો. તેથી જ્ઞાની કહે છે કે, આવી અભિલાષાને ત્યાગ કરી, આવતી કાલે આત્મ કલ્યાણ સાધીશું. આજે તે મેજમાડુ કરી લેવા દે. પણ કાલ કાણે દેખી છે. ધારેલી ધારણા અધુરી રહે અગર નાશ પામે. માટે આજે જ અગર અબઘડીમાં આત્મહિત જો બુદ્ધિ હાય તા સાધી લે ? ભાગ્યોદયે મળેલ અમુલ્ય અવસરને જેમ તેમ વેડફી નાંખા નહિ. અવસર
::
For Private And Personal Use Only