________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુની પૂજના, આદરમાન, સત્કાર દ્વારા તેમના ગુણ્ણાને ગ્રહણ કરવાથી અને શકયતાયે તે મુજખ વર્તન કરવાથી જે સત્યસુખની ચાહના છે. તે સફલીભૂત થશે જીનાજ્ઞાએ ધર્મ જરૂર થવાના. અને તે મુજબ સંયમની આરાધના કરવાથી ભવાભવના કષ્ટો ચાલી જશે. માટે અન્તરમાં પ્રભુની સાચી સેવના, આજ્ઞાપૂર્વક અમલમાં મુકે. આજ્ઞા મુજબ શકય વર્તન કરવામાં આવતું નથી. તેથી માગી લાવેલ ઘરેણા, આભૂષણેામાં પોતાના માની રાચી, માચી રહ્યો. જ્યારે તેને વિયેાગ થયા ત્યારે વલેાપાત કરવા લાગ્યું. માટે આવી પરિસ્થિતિ આવી લાગે નહિ તે માટે હે ચેતન, ચેતી જા. આત્મહિત સાધ !
છઠ્ઠા પદમાં સદ્ગુરુ આચાર્ય મહારાજ બુદ્ધિસાગર સૂરીશ્વરજી, જે સાંસારિક પદાર્થોમાં રાચી માચી રહેલા છે. તેને ત્યાગ કરવાના તથા પ્રાપ્ત અમુલ્ય, અવસરની સફલતા કરવાના ઉપદેશ આપતા ફરમાવે છે.
રાગ-વૈદ વનમાં વલવલે. ચેતી લે તું પ્રાણીયા, આવ્યા અવસર જાય, સ્વારથીયા સંસારમાં, હેતે શું હરખાય. ચેતીલે તું પ્રાણીયા ॥૧॥
જન્મ જરા મરણાદિકે, સાચા નહિ સ્થિર વાસ, આધિ, વ્યાધિ ઉપાધિથી, ભવમાં નહિ સુખ આશ.
ચેતાલે રા
For Private And Personal Use Only