________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પતરૂના ફલ ક્યાંથી મલે! ધંતુરાની જગ્યાએ ગુલાબનાચંપાના-માલતી મેગરાના પુત્ર પ્રાપ્ત થશે નહિ. માટે જીવનભરમાં એવું વાવે. એવું વર્તન કરે કે, કંટકે રૂપી કષ્ટ આવી મલે નહિ. સાચા સુખને પ્રાપ્ત કરવામાં દરેક દોષને ત્યાગ કરવું જોઈએ, એ જ સુજ્ઞનું કર્તવ્ય છે.
પરંતુ ડાહ્યા અને મૂર્ખ, નરનારી, માયા મમતાને જ સાચા સુખનું સાધન માની તેને માટે જીવનમાં અથાગ પ્રયાસ કરે છે, કે કઈ રીતે સુખ મળે. પણ માયા–મમતા તે સત્ય સુખનું સાધન નથી. તેનું ભ્રમણામાં ભૂલા પડેલાને ભાન હોતું નથી. તેથી જીવનભર એ પ્રયાસ કરે છે કે આલેક, પરલોક, દુઃખમય જનક, અને દુઃખની પરંપરા વધે. અને અનેક ભવમાં ભટકી જન્મ–જરા, અને મરણની અસહ્ય વિપત્તિ આવી લાગે. સુખને માર્ગ સદ્દગુરુને પૂછતું નથી, અને લોકસંજ્ઞામાં ફસાઈ એ માર્ગ ગ્રહણ કરે છે કે, શક–સંતાપ-પરિતાપાદિક સિવાય અન્ય પ્રાપ્ત થાય નહિ. માટે હે ચેતન! અરે જીવ! લેકહેડીને ત્યાગ કરી, સદ્ગુરુની પાસે જઈને સન્માર્ગે-મોક્ષમાર્ગે સુગમતાએ જવાના ઉપાયને પુછ. જેથી ભવપરંપરા અટકી પડશે. મોક્ષમાર્ગ. હસ્તગત થશે. આમ કયાં સુધી ભવની પરંપરામાં ભટક્યા કરીશ. સદ્ગુરુ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, અમારી પાસે આવ. અમારી સાચી શીખામણ માન. કેઈ તને કઈ આપશે નહિ. માટે આડા અવળા ભટક્યા વિના આત્માને ધ્યાની થા. એકદમ, અકte ધ્યાની થવાશે નહિ. માટે
For Private And Personal Use Only