________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
તો જરૂર છાની રીતે પણ તમારા દાગીના પાછા આપત, પણ થોડા દીવસ રહી દાગીના પહેરી તેના ભાઇનું લગ્ન હાવાથી પાછી પિયરમાં ગઈ છે. તે અહિંઆ આવશે ત્યારે જરૂર ગમે તેમ કરીને પાછા આપીશ. અધીરા બનેા નહિ. આટલી બધી ઉતાવળ શી ? આ પ્રમાણે તે લ’પટી, દાગીનાની માગણી કરવામાં આવે છે ત્યારે જુદા જુદા આના ખતાવી આપતી નથી. પેલાને ઘરના માણસે પણ ઘણું ઘણુ` કહે છે. હવે પસ્તાવાનો પાર રહ્યો નથી. છેવટે કંટાળી તે ધુતારીની પાસે કહેવા લાગ્યું કે, તુ દરેક વખતે જુદા જુદા ખાના કાઢીને દાગીના આપતી નથી. તે દાગીના મારા પિરવારના છે, માટે આજે લીધા સિવાય જવાના નથી. આમ કહીને ધામેા લાગ્યે પેલી ઘેર આવેલી પુત્રવધુને કહે છે કે, દાગીના મને આપ. પણ તે આપતી નથી. અને કહે છે કે, આ દાગીના મારા પદ્માના છે. માટે કદાપિ આપીશ નહિ. અને એવા ગુપ્ત સ્થલે સતાડવા કે શૈાધ્યા હાથમાં આવે નહિ. હવે એકેય ઉપાય નહિ હોવાથી તે ધૂતારીએ કહ્યું કે તમારા દાગીના હું લાવી જ નથી, તેની વાત પણ હું જાણતી નથી અને વારે વારે મારા ઘરમાં આવી નાહક ઉઘરાણી કરો છે. હવે જો આવશે. તે માનમરતબે સચવાશે નહિ. દાગીનાની વાત કરતા નહિ, પાછા જા. તે લેાભી, લાલચુ તેમજ લંપટી, પરદારાના વચને સાંભળી આભા બની ગયા. અને કહેવા લાગ્યા. તે મારી પાસેથી દાગીના લઈ
For Private And Personal Use Only