________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારે. મહેનત કરવી પડતી નથી અને રૂપિયા મળી આવે છે. હવે બન્યું એવું કે ચારેક મહિના વિતાવ્યા પછી પેિલી પરદાર આવી. લટકા-મટકા કરતી કહેવા લાગી. મારા દીકરાને પરણાવવો છે. ઘરમાં છાબમાં મુકવા માટે સેનાના, મેતીના દાગીના નથી. અને પલ્લામાં દાગીને મુક્યા વિના કન્યાને બાપ પરણાવે નહિ. માટે ઈકરાને પરણાવી ચાર મહિના ગયા પછી તમને સઘળા દાગીના પાછા આપીશ. અને પચાસ રૂપિયા વ્યાજ તરીકે અધિક આપીશ. ગમે તેમ કરીને દાગીના આપિ. અને મારી આબરૂ રાખે. આ લોભી કામીને કામરાગમાં વિચાર સરખો પણ આવતે નથી કે દીકરાને પરણાવે છે. અને દાગીના મારી પાસે માગે છે, અને વળી પચાસ રૂપૈયા અધિક આપવાનું કહે છે. તે કયાંથી લાવશે ? અને કામરાગમાં પાછા મંગાશે પણ નહી. પરમારીને વિશ્વાસ કે ? કદાચ અર્પણ કરશે નહિ તો હું કરીશ શું? પરંતુ કામરાગીને એ વિચાર કયાંથી આવે ? જન્માંધ કરતા કામરાગી ખરાબ કહેલે છે. કાગડે રાત્રિએ દેખે નહિ. ઘુવડ દિવસે દેખે નહિ. તેતે ઠીક છે. પણ કામાંધ તે દિવસે અને રાત્રિએ દેખતે નથી અને કોઈ સન્માર્ગે વાળે તો પણ વળતે નથી. જન્માંધ તે વાળ્યો વળે અને સન્માર્ગે વળી જાય. પિલીને દાગીને આપવા માંડ્યા. ઘરના માણસે કકળાટ કરે છે. ઘણું સમજાવે છે, છતાં તેઓને તરછોડી દાગીના આપ્યા. પંદર વીસ હજારના કીંમતના દાગીના લઈ હરખાતી પેલી
For Private And Personal Use Only