________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતે. ભોળા લેકને આડુંઅવળુ સમજાવી, ધન ભેગું કરતે. અન્યાયથી મેળવેલ ધનાદિકથી બુદ્ધિમાં પણ મલીનતા આવી નિવાસ કરે છે. તેથી જ તેને પરદારનું વ્યસન લાગુ પડ્યું. આ વ્યસન ભલભલાને સુખની ભ્રમણામાં નાંખી સર્વસ્વ લુંટી લઈ પાગલ જે બનાવે છે. આ લેભીને પણ પરદારાનું વ્યસન લાગુ પડ્યું. એક રૂપવતી અને લટકા-ચટકા મટકા કરનારી પરદારને રાગી બન્યું. ઘરમાં રહેલ પત્ની પુત્રાદિક પરિવાર ઘણું વેળા ઠપકે આપે છે કે પૈસાની તથા પુણ્યની ખુવારી કેમ કરે છે ? આ વ્યસનથી આબરૂને ધક્કો લાગે છે. જનસમુદાય પણ તમારા ઉપર વિશ્વાસ કરતા નથી. માટે સમજણના ઘરમાં આવી આવા દુરંત વ્યસનને ત્યાગ કરે. જ્યારે સગાંસંબંધી તરફથી ઉપાલંભે-ઠપકા મળે છે ત્યારે તેઓને યદ્રા તા સમજાવે છે. પણ જે વ્યસન પડેલ છે તે મૂકતો નથી. એકદી, પિલી પદારાએ રૂપીયા સોની માગણી કરી. અને કહ્યું કે અત્યારે હું ઘણી ભીડમાં આવી છું. એક બે માસમાં સેના બદલે સવાસો તમને આપીશ. એક તે લેભી હતી ને પાછો કામરાગી બન્યું. તેથી રાગને લઈને સે રૂપિયા આપ્યા. પેલીએ ખુશી થઈ લેભીના વખાણ કર્યા. અહીં તમે તે ઘણું પોપકારી અને પરગજુ છે. આ મુજબ બોલતી અને લટકા–ચટકા કરતી પોતાને ઘેર આવી. બે મહિના બાદ વિશ્વાસ બેસાડવા સવાસો રૂપિયા આપી ગઈ. લેભી ખુશી ખુશી થઈ ગયું અને મનમાં માનવા લાગે કે વિષય સુખની સાથે પિસા બી મળે છે. આ બંધ
For Private And Personal Use Only