________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અદેખાઈ ધારણ કરી બળતા હોય છે જે ગુણો પ્રાપ્ત થએલ હોય છે તે રહી શકતા નથી. માટે પ્રભુની સેવા ભક્તિની સાથે ગુણ બન. તથા ગુણાનુરાગી બની આત્મકલ્યાણ સાધ!
જે આ પ્રમાણે વર્તન રાખીશ નહિ તે આકડાના આકુલાં કહેતા રૂની માફક સઘળી રીદ્ધિ-સિદ્ધિ ઉડી જશે. અરતવ્યસ્ત બનશે. તન ધનાદિક સ્થિર રહેશે નહિ. બાજીગર પિતાની ચાલાકી વડે વિવિધ હસ્તકલા દેખાડે છે. અગર નજરબંધી પ્રેગના આધારે કાંકરાને સાકરરૂપે દેખાડે છે. પણ તે કલા ફોગટ છે. સત્ય નથી. તે મુજબ બધી કલાથી મેળવેલ માયા પણ અંતે વૃથા બનવાની. માટે આ સંસારમાં આવી તે પણ બાજીગરની માફક બાજી માંડી અનેક કલાઓ દેખાડી માયાને ભેગી કરી છે. તે બાજી સાચી નથી. આકડાના ફૂલની માફક વખત આવતાં ઉડી જશે. માટે ચેતી જા, અધિક શું કહેવું, શાણાને શીખામણ શાનમાં હોય છે. મુગ્ધને અનેકવાર, વિડંબના–વિપત્તિ આવી લાગે અગર ધેકાઓને માર પડે તે પણ સન્માર્ગે વળે નહિ. અને હાય હાય કરતાં, પોકારે પાડતા, છંદગાની પસાર કરે છે. એક માણસ લેભી અને લાલચુ હતા. લેભમાં અને લાલચમાં સઘળા દે રહેલા છે.
તથા કહેવત પણ છે કે, જ્યાં લેભીયા હોય ત્યાં ધૂતારાને ફાવટ આવે છે. આ લેભી બોલવામાં ચાલાક
For Private And Personal Use Only