________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોનું પણ સાથે આવે તેમ નથી માટે શાને દુન્યવી પદા
માં મુંઝાય છે. વેઠ કરીને શાને સંકટોમાં સપડાય છે. આપણે જોઈએ છીએ કે, કેઈબી રીતિએ, દગા પ્રપંચે કરીને પણ પ્રાપ્ત કરેલ પરિગ્રહ પૈસાઓને ચેરી જનારાઓ પણ હોય છે. જે ઉપગ રાખવામાં આવે નહિ તે અગ્નિ પણ બાળી નાંખે. કુટુંબી માણસની નજર પણ હોય છે. જે તેમને માગ્યા પ્રમાણે આપવામાં આવે નહિ તો કરડી નજરે, ત્રાંસી નજરે જુએ છે. અને તે ભેગું કરેલ ધન લેવાને લાગ જોયા કરે છે. પિતા, પુત્રને માગ્યા મુજબ આપે નહી તે કોર્ટે ચઢી, પૂર્વોપાર્જીતનો દાવો માંડી, પિતાને હેરાન કરવામાં તે પુત્ર ખામી રાખતા નથી. અરે માગ્યા મુજબ ભાઈ–બેન–ભાણેજ વિગેરેને આપવામાં આવે નહિ તો કૃપણને ઇલકાબ આપીને તરછોડે. તિરસ્કાર-ધિકારના વેણ સંભળાવે. આવા આવા કારણોના પ્રસંગે ભેગુ કરનારને ઘણું સહન કરવું પડે છે. જે સહી લે નહિ અને સામાન્ય થઈને તેને પ્રતિકાર કરે તે જોઈ લે. “ભુંગળ વિનાની ભવાઈ” સંબંધોને ભૂલી શત્રુઓ જેવા માની વૈરવિરાધાદિકમાં આગળ વધી પિતે પિતાનું અનિષ્ટ કરવા તૈયાર થાય છે. માટે પરિગ્રહની મમતાને ત્યાગ કરી, પ્રભુના ગુણેને ગાઈ તે ગુણોને મેળવી ગુણી બન? પણ પાછે ગુણાનુરાગી બનજે. ગુણીજને ઉપર ઈર્ષા અદેખાઈ કરતે નહિ. ઘણાય દુનિયામાં ગુણ તરીકે પ્રસિદ્ધ થએલ હોય છે. પરંતુ સાચા હેતા નથી. કારણ અન્ય જનની પ્રશંસા સાંભળી હૈયામાં
For Private And Personal Use Only