________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહાર નીકળવાની ઈચ્છા થઈ બહાર આવી જુએ છે તે ચારે બાજુ દરિયાનું પાણી દેખી અધિક મુંઝવણમાં પડ્યો. કઈ સ્થલે આરામ લેવાની જગ્યા મળી નહિ અને કલેવર દરિયાના ખારા પાણીથી સડી ગયું. કાગડો પણ મરણ પામી માછલાંનું ભોજન બન્ય. આ મુજબ આવા માણસે વ્યસનેમાં આસક્ત બની મહા સંકટમાં સડે છે. અરે ભાઈ, આ માર્ગને જે લીધે હોય તે તેને ત્યાગ કરજે. ત્યાગ નહિ કરે તે કાગડા જેવી અવસ્થામાં મરણ પામવું પડશે. કઈ પણ આધાર રહેશે નહિ. જ્યારે વખત મળે ત્યારે વિકથાની વાતે, જેવી કે સ્ત્રીકથા–ભક્તકથા–દેશકથા-તથા રાજકથી અગર ગમે તે કુથલીની વાતમાં ટાઈમ ગુમાવે છે તે એગ્ય નથી. તથા લક્ષ્મીની લાલચમાં અને વિષચેના વહાલમાં તથા મેજમજામાં જીવન પસાર કર્યું. પણ ક્યારે જીવનને અંત આવશે તે કહી શકાય નહિ. માયા–મેહના વિકારમાં શે આત્મિક મેળવ્યું ? તેને પણ વિચાર-વિવેક કર્યો પણ નહિ. આવા મનુષ્ય માતપિતાને લજવે છે. માતાની કુક્ષીને ભારે મારે છે. માટે તારે આમ કરવું ઉચિત નથી. મનમાં વિચાર કરશે વિવેક કર ? મનુષ્ય જન્મની ઉત્તમ માસમ મળી છે. ઉત્તમ ટાણું મળ્યું છે. તેની સફલતા કરવા માટે સત્ય નાણું છે તેને પરખી લે. પિસા-સેનામહેરોને પરખી પરખી સારી રીતે તેનો સંગ્રહ કર્યો તે તારે નથી. પાદિયે ખસી જશે. માટે સાચુ નાણું સમ્યગ દર્શન. જ્ઞાન-ચારિત્ર છે. તેને પરખી, સંગ્રહ કર્યો
For Private And Personal Use Only