________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧
નથી અને મેાજમજામાં દિવસે ગુજારે છે. પણ બુદ્ધિ મતિમાં એવી મલીનતા થાય છે કે તે બુદ્ધિ, સાત બ્યસનેામાં આનંદ મનાવી એવી રીતે ફસાવી નાંખે છે કે તેમાંથી અહાર નીકળી શકે નહિં અને વિવિધ વિપત્તિએ આવી લાગશે તેના ખ્યાલ પણ રહે નહિ. માંસ-મદીરા-પરનારીમાં આસક્ત બની પોતે પેાતાની જાતને મોટી વિડંબનામાં નાંખી દુ:ખી થાય છે. માટે ચારી-જારીના ત્યાગ કરવા પૂર્ણાંક ગુરૂદેવે ખતાવેલ સન્માર્ગે વળવું. પરંતુ અરે જીવડા સદ્ગુરૂના ઉપદેશની અવગણના કરી, હાંસી કરી, ઉપેક્ષા કરી લીધેલ ઉન્માન ત્યાગ કર્યો નહિ અને વિષયામાં આસક્ત ખની તૃષ્ણા નદીમાં તણાયા. તૃષ્ણા નદી તે સંસાર સાગરમાં ગમન કરીને ભેગી ભળી તેમાં ધકેલી દે છે. પછી નીકળવાના માર્ગ સુઝતા નથી અને મુંઝવણના પાર રહેતા નથી. એક કાગડાએ મરણ પામેલ હાથીનુ કલેવર દેખી ખુશી થતા પાછળના ભાગને કાપી તેમાં પેઠા. તેના માંસમાં મસ્તાન અન્ય. તે કલેવરમાંથી બહાર નીકળવાની ઇચ્છા થતી નથી. પરંતુ હવા રીતસર આવતી ન હેાવાથી બહાર નીકળતા પાછા ઘડી બે ઘડી હવામાં મ્હાલી તે કલેવરમાં પેસી માંસનું ભક્ષણ કરીને આનંદમાં રહેતા. વર્ષાઋતુ આવી ને વર્ષીદ મૂશળધારાએ વવા લાગ્યા. નદીનાળાં વર્ષાદના પાણીથી ઉભરાવા લાગ્યા. કાગડા જેમાં આસક્ત અની રહેલ છે તે કલેવર પણ નદીના પ્રવાહમાં તણાવા લાગ્યું. અંતે તે કલેવર સાગરમાં આવ્યું. હવે કાગડાને મુંઝવણુના ચગે
For Private And Personal Use Only