________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
નિદ્રા આવતી નથી. નિન્દા કરવામાં એવો રસ પડે છે કે, ચાર-પાંચ કલાકે જાય, ફેગટ જાય તે પણ ખબર પડતી નથી. ચાર પાંચ કલાકે અગર બે ઘડી પણ પોતાના દોષની નિન્દા કરવામાં નિદ્રા આવે છે. તેથી પાપ બંધ થાય છે. તેની માલુમ કયાંથી પડે! પાપના બંધથી પુણ્યને માર્ગ સૂઝે ક્યાંથી ? પાપોના બંધમાં પાખંડે હાજર થાય છે. એટલે જગતમાં સારાનો દેખાવ કરવા માટે બહુધા કપટકલા કરીને પાછે પિતાને હુશીયાર માને છે. તેથી સરલતા આવતી નથી. અધિકાધિક, પાપ કાદવમાં ઉડે. ઉતરતે જાય છે. તેથી લોભી બની, સ્વાર્થ સાધવામાં તૈયાર બની, સગાંવહાલાને તથા સાધર્મિક બંધુઓને પીડા કરવામાં ખામી રાખી નહિ. છતાં સંતેષ આવ્યું નહિ. અને પાપથી પિટ-પટ ભરવા લાગે. પણ અભિલાષા તારી અધૂરી જ રહી, પૂર્ણ થઈ નહિ. કયાંથી થાય? પર વસ્તુઓને પિતાની માની. ક્ષણ વિનાશી પદાર્થોને પિતાની માનનાર માનવી કદાપિ સંતેષી બનતો નથી. અસંતોષી બની સુખની ખાતર અવળા અવળા રસ્તા લઈ અધિક દુઃખી થાય છે. અસહ્ય પીડા સહન કરે તે પણ પાછો વળતો નથી. આવા માણસોની પાસે સંપત્તિ હેય તે પણ તે સંપત્તિથી અધિક દુઃખદાયક માર્ગને સ્વીકાર કરે છે. એક માણસની પાસે વડીલોએ મેળવેલી ઘણી સંપત્તિ હતી. એટલે નીતિ ન્યાયથી પૈસા મેળવવાની પ્રવૃત્તિ જાગી નહિ. પણ કઈ બે રીતે પાપ સ્થાનકે સેવીને પ્રથમની સંપત્તિમાં વધારો કરે. આવા માણસોને સાત ક્ષેત્રમાં વાવ
For Private And Personal Use Only