________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળીયું છે ઉત્તમ ટાણું, પરખી લે નયણે નાણું; નાવે સાથે કંઇ તલભાર, શાને માહ ધરે છે રે. જીવડા ||પ
અક તણાં આકુલા જેવાં, તન ધન જોબન છે તેવાં; મગરની બાજી ફાક, અંતે વિણશી જાશે રે. જીવડા ||દા નરનારી મૂરખજન ડાહ્યા, સાચી માનીને માયા; ભવમાં ભટકતા વારંવાર, જન્મ જરા દુઃખ પામી રે.
9310 11011
સાચી શીખામણ માની, થા તું આતમના ધ્યાની; બુદ્ધિ સાગર સાચી સેવ, પ્રભુની અન્તર ધારી રે. વડા ગીગા
સદ્દગુરુ આચાય, બુદ્ધિસાગર સૂરીશ્વરજી સસાર રસિલાઓને વળી પર્કા આપતા ફરમાવે છે, હું જીવડા ! તુને શીખામણ આપવામાં આવે છે. તે શા માટે કે, ઉન્માને! ત્યાગ કરી, સન્માના સ્વીકાર કરે, પણ તે તો તે માને ત્યાગ કર્યો નહિ અને સન્માર્ગે પ્રયાણ કર્યું હિં તેથી તને કહું છું કે આ છેલ્લી માજી છે. છેલ્લી ઠપકા સાથે શીખામણ આપવામાં આવે છે કે, અરે ભાઈ હવે જરા ચેત ? કયાં સુધી લાક સંજ્ઞા—હુડીમાં પડી જન્મ ગુમાવે છે, કારણ કે નિન્દા કરવામાં તું શૂરા છે. એટલે
For Private And Personal Use Only