________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
થશે. કાયમ સ્વચ્છ રાખવી હેાય તે વિચારાને અરિહંત સ્મરણ કરી પ્રથમ નિર્દેલ કરો. વિચારો દ્વારા સંસ્કાર પડે છે. જેવા સંસ્કારે તેવી અવસ્થા આવી મળે. માટે શુભવિચારોદ્વારા સ્નાન કરો, ફક્ત જલના સ્નાનમાં આસક્ત અનેા નહિ. કાયાને ટકાવવા માટે રીદ્ધિ-સિદ્ધિ વાપરી, કષ્ટ વેઠીને પ્રયાસ કરા તાપણ તે કાયા જડના ઘરની છે. ઔદ્યારિકવણાની બનેલી છે. તે તમારી કયાંથી થાય? માટે વલાપાતના ત્યાગ કરી હું ચૈતનજી ચૈતા ? પોતાના સ્વરૂપના આવિર્ભાવ કરવા માટે મેહમમતાના ત્યાગ કરી, અરિહ'ત દેવાધિદેવને ભજી લે. “ કહે ? હું ચેતન, આ જગતમાં જન્મ ધારણ કરી તે સુકૃત-પુણ્યકમાણી કેટલી કરી, તેતેા તાવ, જણાવીશને ? દાન-શીયલ–તપ, ભાવના રૂપી ધર્મ સાધન કેટલું સાધ્યું, સુદેવ–સુગુરુ–સુધર્મની આરાધના કેટલી કરી તે જણાવ ? સુખશાંતિ માટે ઘણી તમન્ના છે. ઘણી ચાહના છે. પણ ધર્મની સાધના સિવાય તે કેવી રીતે હાજર થશે ? ક્ષણક્ષણમાં પોતાનું ભાન ભૂલી આળપપાળમાં પડે છે. તેથી મિથ્યાત્વ જન્ય ભ્રમણામાં પડી સ્વકાર્યું જે કરવાનું હાય છે. તે કરતા નથી. અને દુ:ખજનક-દુઃખ પરંપરાને વધારનાર કાર્યો કરી બેસે છે. તેથી મેાહમમતાનુ જોર વધે છે, કેવી રીતે ? ખાનપાનમાં રિસયા મની એવું કરી બેસે છે કે, શારીરિક શક્તિ ઘવાય છે કે વધે છે. તેનું ભાન રહેતું નથી. વિષયસુખમાં એવા આસક્ત અને છે. કે કરેલી પુણ્ય પૈસાની કમાણી નષ્ટ થાય છે. અને
For Private And Personal Use Only