________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેખી
સનતકુમાર ચક્રીએ પુછ્યું કે, મસ્તકને હલાવતા અફ્સોસ કેમ કરેા છે, ભલે તમે રૂપવાન તથા રીદ્ધિ સિદ્ધિના તથા સમૃદ્ધિના સ્વામી છે પણ શરીરમાં વ્યાધિએ આવી ઘેર ઘાલ્યા તેથી અમે દીલગીર થયા. અને રૂપ પણ વિરૂપ બનવાની તૈયારીમાં છે. આ મુજબ દેવાના વચનને સાંભળી સઘળી સાહ્યબીને લીંટની માફક ત્યાગ કરવા પૂર્વક દીક્ષા ગ્રહણ કરી. અહિંસા-સયમ–તપની આરાધનાદ્વારા અન્તરયામીને ભજવા લાગ્યા. તપસ્યા કરતાં વિવિધ લબ્ધિએ પ્રગટ થઈ છે. છતાં તે ઉપર લક્ષ નથી. ફક્ત અન્તરયામીને ભજી આત્માન્નતિ સારી રીતે સાધી લઉ. આજ ભાવના હેાવાથી વૈદ્ય થઇને આવેલા દેવાને આશ્ચર્ય મગ્ન બનાવ્યા, દેવેએ કહ્યુ` કે તમારા રોગોની દવા કરીયે. રાગે! રહેશે નહિ. ત્યારે તેમણે કહ્યું કે અનાદિકાલીન કમ રાગને ટાળવાની સંપૂર્ણ ભાવના છે. દેહના રોગ જવાથી કરેાગ ટળતા નથી. કાયાના રોગ ટાળવાથી કમરાગ કદાપિ ટળતા નથી. આમ કહી પાતાના ચૂકવડે આંગળીને ચેાપડી. સૂત્ર વાળી થએલી આંગળી દેવાને દેખાડી.
દેવા પ્રશસા કરતા સ્વર્ગે ગયા. મુનિમહારાજ, પેાતાના સચમમાં રમણતા કરવા લાગ્યા. આ પ્રમાણે અરે ભાગ્યશાલી મુસાફર, તારા કાયારૂપી ખગલે છે. માટે તેને વિશ્વાસ રાખીશ નહિ અને જ્યાં સુધી નિરગી છે ત્યાં સુધીઅન્તરયામી આત્માના ગુણાની સેવના કર, આ કાયામાં જેની કિંમત પણ દેવા પણ કરી શકે નિહ તેવા શ્વાસેાશ્વાસ
For Private And Personal Use Only