________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતાપને કરતા આ બ્રાહ્મણને દેખી તેના મિત્રે કહ્યુ કે સંતાપ કરવા તે મનુષ્યનું કર્તવ્ય નથી, પણ ખલ ફેારવી ઉદ્યમ કરવા. જેથી ચિન્તા સંતાપ વિગેરે ટળે. બ્રાહ્મણે કહ્યુ કે આજીવિકા માટે ઉદ્યમ-પ્રયાસ કરૂ છું. તો પણ આજીવિકા પુરતુ મળતું નથી. અને પુત્ર પરિવાર ઉદર ભરવા માટે કકાસ કરે છે. હવે કોઇ ઉપાય હાય તા હૈ મિત્ર દર્શાવ ?
મિત્રે કહ્યું કે ઉપાય તેા છે પણ તારાથી અનવે દુષ્કર છે. ગમેતેવા દુષ્કર હશે તેા પણ હું દુઃખ સહીને કરીશ. તાવ ભાઈ, મિત્રે કહ્યું. રત્નદ્વીપમાં રત્નની ખાણ છે. તેની અધિષ્ઠાત્રી રત્નાદેવી છે તેની જો તન-મનથી આરાધના કરવામાં આવે તેા પ્રસન્ન થએલ તે લાખ રૂપૈયાનું રત્ન આપશે. તેથી આજીવિકાનું કષ્ટ દૂર જશે અને સુખ પૂર્ણાંક દિવસો ગુજારીશ. માટે તું તે સ્થલે જા, દેવીની આરાધના કર. આ મુજબ મિત્રની વાત સાંભળી દોરીલેટ લઈને રત્નદ્વીપ તરફ તેણે પ્રયાણ કર્યું, અનુક્રમે ભીક્ષા માગતા અને પેટ પોષણ કરતા, મહાકટે રત્નદ્વીપમાં આવી રત્નાદેવીની આરાધનાના પ્રારંભ કર્યો. છ મહિના પછી દેવી પ્રગટ થઈ ને કહેવા લાગી. તું જે રત્ન માટે આવી આરાધના કરે છે પણ તારૂ તથા પ્રકારનું પુણ્ય નથી. માટે પાછે જા. રત્ન મળશે નહિ. બ્રાહ્મણે કાલાવાલા પૂર્ણાંક આજીજી કરીને કહ્યુ કે, છ માસ સુધી તારી આરાધના કરી અને રત્ન આપીશ નહિ તે! તારા પ્રભાવ જગતમાં પ્રસિદ્ધ છે
For Private And Personal Use Only