________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાયાનો બંગલા મળે છે અલ-સાધન પણ હાય છે. છતાં ભ્રમણાથી તે સ્વહિત સાધી શકતા નથી. તે મુજબ મારે કરવા જેવું નથી. નહાતુ, આ મુજબ પસ્તાવા થાય નહિ. માટે સદ્ગુરૂ ફરમાવે છે કે પશુપ ́ખીની માફક વન રાખ નહિ, તે તે પશુ પંખીએ છે અને તુ-તમેા મનુષ્ય છે, તેમાં ફેરફાર હાવા જોઇયે. આમ સમજી કાયામાં વાસ કરીને તે તમારા છે એમ માનશે નહિ. આ કાયારૂપી મહેલ મળ્યા છે તે ચિન્તામણિ-કામધટ-કામધેનુ ચિત્રાવેલી કરતાં પણ અત્યંત લાભદાયક છે. પારસમણિ, ચિન્તામણિ વિગેરે જે માગશે। તેજ આપશે. માગ્યા સિવાય આપશે નહિ. માગણી મુજબ અર્પણ કરશે પણ તે વસ્તુએ ક્ષય વિનાશી હશે; અને સમીપમાં પણ સમીપ રહેનારી હશે નહિ. પરંતુ કાયા રૂપી મહેલની પાંચ ઇન્દ્રિયા તથા માનસિક વૃત્તિઓ કબજે કરી ન્યાય—નીતિ અને ધર્મ ધ્યાનરૂપી આરાધના કરવામાં આવે તે માગ્યા વિના પણ અચિન્ત્ય, અમુલ્ય, શાશ્વત સુખ મળે તેવા સાધના અર્પણ કરશે. અને ભવેાભવની વિડ બના ટળી જશે, માટે કાયા મહેલને મેળવી ન્યાય
નીતિ ધર્મની આરાધન કર.
પણ જેમતેમ વિષયવિલાસમાં વેડફી નાંખ નહિ. સ્થિરતાને ધારણ કરીને પ્રાપ્ત થએલ મહેલની સફલતા. સાધી લે નહિતર–એક બ્રાહ્મણ જેવુ થશે.
એક બ્રાહ્મણ આજીવિકાના અભાવથી ઘણા દુઃખી હતા. વારે વારે ચિન્તારૂપી ચિતાથી સંતાપ-પરિતાપ પામતા.
For Private And Personal Use Only