________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
કરી સ્વપરનું કલ્યાણ સાધે છે. તેમને આડંબર કે હુંસા— તુંસી હાતી નથી. પણ સતીઓના ડાળ ઘમંડ કરનાર તા જ્યારે ક ખપાવવાના પ્રસંગે અગર પુણ્ય પાનના પ્રસંગે મેહમાયામાં મુંઝાઈ, મુગ્ધ બની, વિષય કષાયના વિકારામાં ફસાઈ, સ્વહિત બગાડે છે. કારણ કે ભૌતિક પદાર્થોમાં તેણીને સાચા સુખની ભ્રમણા હાય છે. ત્યારે સતીને તેવા પદાર્થો, ક્ષણ વિનાશી હાવાથી શ્રદ્ધા હાતી નથી. તેથી ભ્રમણા થતી નથી. આવી સતીઓને નમન—સ્તવન કરી જનસમુદાય ખુશી થાય છે.
તથા દુન્યવી પદાર્થોને મેળવવા ખાતર પણ ઘણા ભક્ત અને છે. પરંતુ તે સાચા ભક્ત હેાતા નથી. ખરાખરીના વખત આવે ત્યારે બગભગત જેવા માલુમ પડે છે. એક શહેરના ગુણાનુરાગી રાજા સહેલગાહે નગરની બહારથી નીકળી જગલની શૈાભા જોઈ રહેલ છે. તે અવસરે એક સાચા ભગત ખેતરમાં માળે! ખાંધી ઇષ્ટદેવની માળા ફેરવી રહ્યો છે. માળા ફેરવી રહ્યા પછી પ્રભુસ્તુતિ કરતાં પ્રાર્થના કરે છે કે, હે પ્રભો ! ઉપકારીના ઉપર ઉપકાર કરું પણ અપકાર કરૂં નહિ. તથા અપકારીના ઉપર પણ અપકાર કરૂં નહી પણ ઉપકાર કરું એવી શક્તિ આપો. તથા મેહમાકાણ-માયા, અભિમાનના ત્યાગ કરું એવી તાકાત આપો, તથા કુટુંબકખીલાના કંકાસ પ્રસંગે સમતા -સહનતા કાયમ રહે તેવું સમ્યગ્ જ્ઞાન આપજો. તથા દેવદુલ ભ મનુષ્યભવની સાકતા–સફલતા સધાય તેવા
For Private And Personal Use Only