________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે માટે તમે સંયમ લેવાની–ભાગવતી દીક્ષા લેવાની આજ્ઞા આપે. નૃપને ઘણે રાગ હેવાથી પ્રથમ તે રજા આપી. નહિ. પરંતુ થોડા દિવસે એ બનાવ બન્યું કે જીનેશ્વરની પૂજા કરવા દાસીએ વેત વચ્ચે લાવી મૂક્યા પણ રાણીએ લાલ દેખ્યા તેથી ખીજાઈને કહ્યું કે અત્યારે પૂજા અવસરે રક્ત વસ્ત્રો કેમ લાવી, આમ કહી ક્રોધના આવેશમાં હાથમાં રહેલ અરીસે દાસીના લલાટે લગાવ્યો, મર્મસ્થલે વાગવાથી મૂચ્છ આવી ને દાસી મરણ પામી. ત્યારે, ધળા વસ્ત્રો દેખવાથી રાણીને ઘણે પસ્તા થયે. અને નિર્ણય કર્યો કે, હવે દીક્ષા લેવામાં વિલંબ કરે નહિ. કારણ કે આ બે નિમિત્તોથી અલ્પાયુષ્ય લાગે છે. માટે નૃપને આગ્રહપૂર્વક મનાવીને સંયમની આરાધના કરૂ, નૃપને સઘળી બીના જણાવવાપૂર્વક દીક્ષા લેવા આગ્રહભરી વિનતિ કરી. ગૃપ સમયજ્ઞ હતો. તેથી કહ્યું કે સંયમની સારી રીતે આરાધના કરી દેવ તરીકે થયા પછી મને પ્રતિબોધ આપવા આવે તે આજ્ઞા આપું. રાણી પ્રભાવતીએ એકરાર કર્યો. નૃપે રજા આપી. તેથી મહત્તરા સાધ્વીજીની શિષ્યા તરીકે થયા. સંયમની સારી રીતે આરાધના કરી, બાકી રહેલા છેડા આયુષ્યમાં કઠીન કર્મને ખપાવી દેવલેકે દેવ તરીકે થયા. ત્યાર પછી પિતાના પતિ ઉદયનનૃપને પ્રતિબંધ આપી, સંયમ-મોક્ષમાર્ગે વિચરતા કર્યા. નૃપે પણ અહિંસા–સંયમ અને તપની સુંદર રીતે આરાધના કરી કર્મોને સર્વથા ખપાવી કેવલજ્ઞાન પામી. અનંત સુખના સ્વામી બન્યા. આવી સતીઓ કષ્ટ સહન
For Private And Personal Use Only