________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
મહાસતીઓના ડાળ રાખે, ઉપરના આડંબર દેખાડે પણ મનમેાહક અને અલંકૃત થએલ પુરુષને દેખી તેમના ઉપર રાગી અની પેાતાનું ભાન ભૂલે છે. અને વિવિધ અનાચારાને સેવી અધોગતિનુ ભાજન અને છે, એટલે કરેલા આડંબર–ડાળ વૃથા જાય છે. સતી સ્ત્રીએ તે પેાતાના પતિના પ્રભુ તરીકે સ્વીકાર કરી પ્રભુની સેવા માફક પતિની આજ્ઞામાં તન-મન-ધનને અણુ કરી અન્ય પુરુષામાં રાગી અનતી નથી. પતિના વિચેાગે રંગરાગમાં આસક્તિના અભાવે સદાચારનું પાલન કરી સ્વાત્માની ઉન્નતિને સાધવા સમર્થ બને છે. પ્રથમ સમયમાં વિધવાનું કષ્ટ સહન થતું ન હાવાથી પતિની સાથે ચિતામાં સતી થતી. સત્યમહાસતીએ તે પતિ વિદ્યમાન હાતે પણ પતિની આજ્ઞા લઈ સચમના –મેાક્ષમાર્ગે સ’ચરી આત્મવિકાસને સાધવામાં સ્વશક્તિને વાપરતી મહાસતી પ્રભાવતીની માફક–એક દિવસે ઘર દેરાસરમાં ઉદયન નૃપ વીણા મજાવે છે અને જીનેશ્વર સન્મુખ રાણી પ્રભાવતી નૃત્ય કરે છે. નૃત્ય કરતી રાણીનું મસ્તક નૃપે દેખ્યું નહિ. તેથી રાજાને ક્ષેાભ થયા અને તેના ચેાગે હાથમાંથી વીણા પડી. રાણીએ વીણા પડી જવાનું કારણ પુછ્યુ. જ્યારે ઘણા આગ્રહ કર્યો ત્યારે ઉદયન નૃપે કહ્યું કે-નૃત્ય કરતા તારૂ મસ્તક દેખ્યું નહિ તેથી મને ક્ષેાલના ચાગે વીણા પડી. આ મુજબ સાંભળી રાણી પ્રભાવતી, વિચાર વિવેક કરીને કહેવા લાગી કે, મારૂ મસ્તક તમાએ દેખ્યુ નહિ તેથી એમ માનું છું કે મારૂં આયુષ્ય એજી
For Private And Personal Use Only