________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮.
સાધના અર્પણ કરો. કાયા–માયા-દેહ-ગેહ અહિયાં જ પડી. રહેવાના છે. એક ફક્ત તમારી પ્રાથનાથી જે લ થશે તે સાથે આવશે. ભલે દુનિયા કહે કે જીવ ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે ગયે. આમ હું માનતા નથી પણ જેવા સસ્કારા-વાસનાએ પડી હોય છે. તે સાથે લઈને જાય. છે. આમ માનતા હાવાથી તમારી હું પ્રાર્થના કરૂં છું. આ મુજબ આ ભક્તની એક પ્રાર્થના સાંભળી રાજા ઘણા ખુશી થયે. પાસે રહેલા દીવાનને આજ્ઞા ફરમાવી કે આ ભગતને કરવેરા અધ કરવા. કાઈ પ્રકારના કરવેશ લેવા નહિ. દીવાને
આજ્ઞાને સ્વીકાર કર્યો. સારા શહેરમાં વાત ફેલાણી કે, જે ભગત, હાથમાં માળા લઇને ફેરવે છે, તેનેા કરવેરા રાજા માફ કરે છે. આ મુજબ સાંભળી સર્વે ખેડૂતે ખેતરમાં માળાને ફેરવવા લાગ્યા. ગુણાનુરાગી રાજાએ સર્વે ખેતરવાળાને કરવેરા માફ કર્યો. તેથી રાજાની તિજોરી ખાલી થવા લાગી. દીવાનને ચિન્તા થઈ કે આ પ્રમાણે કરવે કાઈ ભરશે નહિ તે રાજાના જે જનહિત કાર્યો કરવાના છે. તે થશે નહિ. તેમજ આ સઘળા ભગતામાં સાચે ભગત કાણુ છે તેની પરીક્ષા લેવી. કારણ કે કેટલાક બગભગતા ખાટા લાભ ઉઠાવે છે તે ઉઠાવી શકે નહિ. આમ વિચારી એક યુક્તિ શેાધી કાઢી અને નગરમાં ઉદ્ઘાષણા પૂર્વક જાહેર કર્યું કે, આપણા રાજાને પેટમાં ઘણી પીડા થઈ છે. ખેલાવેલા વૈદ્યે કહ્યું કે ભગતના કાળજાનું તેલ લગાડવામાં આવે તેા આ પીડા મટે. માટે દરેક માળા ફેરવનારા ભક્તોએ
For Private And Personal Use Only