________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેષ તથા ગુણા વડે સાધુતા ઉપસ્થિત થાય છે. વય અને વેષની જરૂર તે છે જ, પણ ગુણો વિના ચારિત્ર ગુણુ સિવાય તે શાભાસ્પદ બનતા નથી. માટે તે મેળવીને સમ્યગ્ જ્ઞાની અનવા પૂક મેાક્ષમાર્ગે આનંદ પૂર્વક ગમન કરે છે. ગુણો વિના તે નહિં. સુભટનો વેષ ધારણ કરનાર પવૈયા–કહેતાં કાયર ભલે લશ્કરમાં આગળ ચાલે અગર સૈન્યમાં બહાદુરી અતાવે પણ જ્યારે ખરેખરા ખેલ આવે ત્યારે નાશી જાય છે. મેાટા નૃપે પોતાના તાખામાં રહેલા સામંત નૃપે। આજ્ઞા માનતા નહિ હોવાથી તેને કબજે કરવા સેનાપતિને યુદ્ધ કરવા હુકમ કર્યો. સૈન્ય તૈયાર કરવામાં આવ્યું. તે વખતે એક કાયર સુભટ પણ તૈયાર થઇ, સુભટના વેષ ધારણ કરી, સૈન્યમાં આવી, ઉપર ઉપરના ઘમંડ–આડંબર દેખાડવા સર્વે સુભાની આગળ ચાલવા લાગ્યા. પેાતાની વાણી ચાતુરીથી અને દમામથી સુભટોને ખુશ કર્યાં, બહાદુર સુભટોએ જાણ્યું કે આ ભાઈ લડાઈ વખતે ઘણા સહકાર આપશે તેથી જરૂર યુદ્ધમાં જયમાલા મળશે. આમ ધારી તેની પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ જ્યારે સામા સામત રાજાએ યુદ્ધ કરવા આવ્યા, તેઓને દેખી આ કાયરના મનમાં ભીતિએ પ્રવેશ કર્યો, અરે આ રાજાએ તે ઘણા ખલવાન્ છે, તેઓની આગળ કેવી રીતે લડાઈ કરી શકાશે, ભય ભણકારા પણ હૃદયને નિલ મનાવે છે” જો કદાચ એક તલવારના ઘા વાગ્યે અગર એક ગાળી વાગશે તે અહી જ ખપી જઇશ.-બૈરાં-કરાં મારા વિના રઝળી મરશે.
For Private And Personal Use Only