________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર મનો અને સુગમતાએ મુક્તિના માર્ગે ગમન કરશે. કાયર હાય તે તે ભાગી જાય છે. કદાચિત મેહંગભિ ત– કે દુઃખગર્ભિત વૈરાગ્ય દ્વારા મેક્ષ માગે ગમન કરવાને તૈયાર થએલ હાય પણ મુક્તિમાર્ગે ચાલતાં પાછા હટી જાય છે. કારણ કે પાંચ ઇન્દ્રિયેા તથા માનસિક અશુભ વૃત્તિઆને શુદ્ધ કરી નથી અને મેક્ષ માર્ગે ગમન કરવામાં કેવી શરવીરતા રાખવી જોઇએ તે જાણતા નથી અને આદરતા નથી, તેથી દુન્યવી આકષ ણુ–લાભમાં પડી પાછા હઠે છે. માટે અનંત સુખના વ્હાણ લેવા હાય તે અતવાળા અને સચૈાગે મળેલા તથા પરાધીન સ''ધા અને સુખનો ત્યાગ કરવા જરૂરનો છે. જો કે મેહગર્ભિત-દુઃખગર્ભિત દીક્ષા ગ્રહણ કરે છે તેા પણ ગીતા ગુરૂવર્યંની નિશ્રા યાવજ્જીવ સ્વીકારે તે તે જ્ઞાન ગર્ભિત બની સ્વપરના કલ્યાણ કરવામાં સમ અને પરંતુ તે આત્મજ્ઞાની ગીતા ગુરૂમહારાજની નિશ્રા સ્વીકારે નહી તામેાહ અને દુઃખથી પાળે પડે. માટે તેઓએ ગીતાની નિશ્રા સ્વીકારવી તે આવશ્યક છે. તેમની નિશ્રાના યાગે સમ્યગજ્ઞાન પૂર્વક રીતસર અનુભવ મળે છે અને અનુભવ મળતા મેાહને હઠાવી તથા દુઃખાને પિરસહાને સહન કરી આગળ વધતા રહે છે. પણ કાયર થઇને ભાગી જતા નથી. કારણ કે ગીતા ગુરૂનો સહારા તેઓને સારી રીતે મળે છે. જો આ મુજબ વર્તન રાખે નહિ અને સ્વચ્છંદતાએ ક્ તા લીધેલ વેષની સાર્થકતા મેળવે નહી. વય અને વેષથી સાધુતા હાજર થતી નથી. પણ વય
For Private And Personal Use Only